હોમ પેજ / રેસિપી / પાઉંભાજી

Photo of Pav Bhaji by Hiral Pandya Shukla at BetterButter
1416
9
0.0(0)
0

પાઉંભાજી

Dec-19-2018
Hiral Pandya Shukla
15 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાઉંભાજી રેસીપી વિશે

શીયાળા મા બધા શાકભાજી આસાની થી મળી જાય છે એ વખતે ભાજી બનાવવા ની અને ખાવાની ખુબ મજા પડી જાય છે.:smiley::blush:

રેસીપી ટૈગ

  • વેજ
  • ડીનર પાર્ટી
  • મહારાષ્ટ્ર
  • ઉકાળવું
  • બાફવું
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 3

  1. એક મોટો બાઉલ ભરીને મનપસંદ બાફેલા શાકભાજી
  2. ત્રણ ડુંગળી સમારેલી
  3. ત્રણ ટમેટા સમારેલા
  4. આદુ અને લસણ ની પેસ્ટ બે ચમચી
  5. પાઉંભાજી મસાલો બે ચમચી
  6. ગરમ મસાલો એક ચમચી
  7. તેલ બે ચમચી
  8. બટર ત્રણ ચમચી
  9. મીઠું સ્વાદ મુજબ
  10. કોથમીર સજાવવા માટે
  11. હળદર એક ચમચી
  12. લાલ મરચું પાવડર એક ચમચી
  13. ધાણાજીરુ એક ચમચી
  14. લીંબુ નો રસ બે ચમચી

સૂચનાઓ

  1. બાફેલા શાકભાજી ને મેશર ની મદદ થી મેશ કરી લો.
  2. કઢાઇ મા તેલ અને બટર ગરમ કરી તેમાં ડુંગળી નાખી સાંતળો.
  3. તેમાં ટમેટાં , આદુ અને લસણ ની પેસ્ટ તેમજ સુકા મસાલા ઉમેરી સાંતળો.
  4. મેસ કરેલ શાકભાજી ઉમેરી સરસ રીતે મીક્સ કરો.
  5. જરુર જણાય તો થોડું પાણી નાંખી પાંચ મિનિટ સુધી ઉકાળો.
  6. લીંબુ નો રસ નાખો.
  7. ગરમાગરમ પાઉં સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર