સ્પીનેચ મલફતી | Spinach Malfatti Recipe in Gujarati

ના દ્વારા Dhara joshi  |  19th Dec 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Spinach Malfatti by Dhara joshi at BetterButter
સ્પીનેચ મલફતીby Dhara joshi
  • તૈયારીનો સમય

    30

    મીની
  • બનાવવાનો સમય

    30

    મીની
  • પીરસવું

    4

    લોકો

1

0

સ્પીનેચ મલફતી વાનગીઓ

સ્પીનેચ મલફતી Ingredients to make ( Ingredients to make Spinach Malfatti Recipe in Gujarati )

  • પાલક ના બોલસ બનાવવા માટે
  • 3 કપ પાલક જીણી સમારેલી
  • 1 કપ પનીર ( છીણેલ )
  • 3 મોટી ચમચી ઘઉ નો લોટ
  • 2 મોટી ચમચી લીલા મરચા ( બારીક સમારેલ )
  • મીઠુ સ્વાદમુજબ
  • ટમેટા સોસ માટે :
  • 2 મોટી ચમચી ઑલીવ ઓઇલ
  • 2 કપ ટમેટા પ્યોરી
  • 1/4 કપ લીલી ડુંગળી ( બારીક સમારેલ )
  • મીઠુ સ્વાદમુજબ
  • 1 મોટી ચમચી લસણ ( છીણેલ )
  • 1 નાની ચમચી રેડ ચીલી ફલેકસ
  • 1/4 ચમચી લાલ મરચા પાવડર
  • 1 નાની ચમચી ખાંડ
  • સજાવટ માટે થોડી પનીર અને ડુંગળી

How to make સ્પીનેચ મલફતી

  1. મોટા બાઉલ મા પાલક ( બારીક સમારેલ અને પાણી મા ધોઈ ને નીચવેલ ) તેમા લીલા મરચા, મીઠુ, ઘઉંનો લોટ અને પનીર નાખી મસળી ને મિકસ કરો.
  2. તેના સમાન માત્રા મા બોલસ બનાવી લેવા. .અને સ્ટીમર મા 10 મીનીટ માટે બાફી લેવા.
  3. હવે બીજા પેન મા તેલ લો. તેમા લસણ, ડુંગળી નાખી 1 મીનીટ સાંતળો.
  4. તેમા ટમેટા પલ્પ નાખી મિક્સ કરો. રેડ ચીલી ફલેકસ, લાલ મરચા પાવડર, 1/4 કપ પાણી , મીઠુ અને ખાંડ નાખી ને મધ્યમ આંચ પર 5 થી 7 મીનીટ માટે હલાવી ને પકાવો અને પછી સાઇડ મા રાખો.
  5. પીરસવાની પ્લેટ મા ટમેટા સોસ લો અને 3 થી 4 પાલક બોલ્સ ઉમેરી સજાવી ને પરોસવુ.

Reviews for Spinach Malfatti Recipe in Gujarati (0)