હોમ પેજ / રેસિપી / ગટ્ટા નુ શાક

Photo of Gatta Ki Sabji by Aachal Jadeja at BetterButter
389
3
0.0(0)
0

ગટ્ટા નુ શાક

Dec-19-2018
Aachal Jadeja
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગટ્ટા નુ શાક રેસીપી વિશે

રાજસ્થાન ની પ્રસિદ્ધ ,પારંપારિક વાનગી જે સ્વાદ માં એકદમ લાજવાબ હોય છે

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • તહેવાર
  • રાજસ્થાન
  • પેન ફ્રાય
  • ધીમે ધીમે ઉકાળવું
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 3

  1. ગટ્ટા માટે
  2. ૧ કપ ચણાનો લોટ
  3. ૧/૨ કપ દહીં
  4. ૧/૪ ચમચી હળદર
  5. ૧/૨ ચમચી મરચું પાઉડર
  6. ૧/૪ ચમચી અજમો
  7. મીઠું સ્વાદ પ્રમાણે
  8. ૧ ચમચી તેલ
  9. ચપટી સોડા
  10. ગ્રેવી માટે
  11. ૨ ડુંગળી જીણી સમારેલી
  12. ૧ ચમચી લસણ પેસ્ટ
  13. ૧ /૨ ચમચી આદુ પેસ્ટ
  14. ૧/૪ ચમચી જીરું
  15. હિગં ચપટી
  16. તમાલપત્ર
  17. લવિંગ ૧
  18. લીમડો
  19. ૧/૨ ચમચી હળદર
  20. ૧ ચમચી મરચું પાવડર
  21. ૧ કપ દહીં
  22. સજાવટ માટે
  23. કોથમીર

સૂચનાઓ

  1. કટોરા માં ચણાનો લોટ ,મીઠું, હળદર, મરચું, અજમો, સોડા,૧ ચમચી તેલ નાખી દહીં થી કઠણ લોટ બાંધો
  2. આ રીતે
  3. આ રીતે તેલ લગાવી લોટ ને આકાર આપી દો
  4. આ રીતે
  5. બધા બનાવી લો
  6. કઢાઈમાં ગરમ પાણી મૂકો ઉકળે એટલે ગટ્ટા નાખી દો
  7. બીજી કઢાઈમાં તેલ મુકો , તેમાં રાઈ, જીરું, હિગં, લીમડો, તમાલપત્ર , લવિંગ, બાદીયા નાંખો
  8. ડુંગળી, લસણ,આદુ નાખી સાતળી લો
  9. મીઠું,મરચું, હળદર ધાણાજીરું નાખી મિકસ કરી લો
  10. દહીં ઉમેરો
  11. ગટ્ટા ને છરી થી દબાવી જુઓ તૈયાર થઇ ગયા હોઇ તો ચમચા થી કાઢી લો
  12. ગ્રેવીમાં ઉમેરો
  13. ૨ મિનીટ ચઢવા દો,
  14. કોથમીર ઉમેરો
  15. બાટી સાથે પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર