હોમ પેજ / રેસિપી / સ્વીટ કોર્ન મસાલા

Photo of Sweet Corn Masala by Dhara joshi at BetterButter
741
1
0.0(0)
0

સ્વીટ કોર્ન મસાલા

Dec-19-2018
Dhara joshi
15 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સ્વીટ કોર્ન મસાલા રેસીપી વિશે

સ્વીટ કોર્ન મસાલા શાક ગ્રેવી વાળી મકાઇ નુ શાક છે. જે સવાદ થી ભરપૂર છે. પરાઠા અને ભાત સાથે પરોસવુ.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • ધીમે ધીમે ઉકાળવું
  • પીસવું
  • બાફવું
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 કપ સ્વીટ કોર્ન દાણા ( અમેરિકન મકાઇ )
  2. 1 ચમચી લસણ ની ચટણી
  3. 1 મોટી ડુંગળી ( બારીક સમારેલ )
  4. 1 કપ લાલ ટમેટા પ્યોરી
  5. મીઠુ સવાદ મુજબ
  6. 1 ચમચી લાલ મરચા પાવડર
  7. 1 ચમચી ધાણાજીરુ પાવડર
  8. 1/2 ચમચી હળદર પાવડર
  9. 1/2 ચમચી ગરમ મસાલો
  10. લીંબુનો રસ ( જરૂર મુજબ )
  11. 2 મોટી ચમચી તેલ
  12. ચપટી ભરીને હીંગ

સૂચનાઓ

  1. બાફેલા મકાઇ ના દાણા ને થોડા મેસ કરી લો.
  2. ટમેટા મા લસણની ચટણી ભેળવી ને બલેન્ડર થી મિકસ કરો.
  3. કઢાઇ મા તેલ લો. તેમા હીંગ નાખો. ડુંગળી નાખી મધ્યમ આંચ પર સાંતળો.
  4. જયારે ડુંગળી ગુલાબી રંગની થવા લાગી ત્યારે ટમેટા પલ્પ નાખી મીલાવો.
  5. હવે તેમા લાલ મરચા પાવડર, ધાણાજીરુ પાવડર, હળદર, મીઠુ અને ગરમ મસાલો નાખી મીલાવો
  6. જયારે મસાલા પર તેલ છુટા પડવા લાગે ત્યારે તેમા મકાઇ અને 1/2 કપ પાણી નાખીને ધીમી આંચ પર પકાવો.
  7. જયારે ગ્રેવી જેવી ઘટૃ થઈ જાય ત્યારે ગેસ બંધ કરી. લીંબુ નો રસ ઉમેરી પરોસવુ.
  8. પરાઠા, ભાત અથવા રોટલી સાથે પરોસવા.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર