પનીર બટર મસાલા | Paneer Butter Masala Recipe in Gujarati

ના દ્વારા Purvi Patel  |  19th Dec 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Paneer Butter Masala by Purvi Patel at BetterButter
પનીર બટર મસાલાby Purvi Patel
  • તૈયારીનો સમય

    15

    મીની
  • બનાવવાનો સમય

    15

    મીની
  • પીરસવું

    2

    લોકો

4

0

પનીર બટર મસાલા વાનગીઓ

પનીર બટર મસાલા Ingredients to make ( Ingredients to make Paneer Butter Masala Recipe in Gujarati )

  • 1 વાટકી પનીરના ટુકડા
  • 2 ટામેટું સમારેલ
  • 2 લીલા સમારેલ મરચાં
  • 1 ચમચી આદું લસણની પેસ્ટ
  • 6 કે 7 કાજુ
  • 1 લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ધાણાજીરું
  • 1 ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી મોટી બટર
  • 2 ચમચી તેલ
  • 1 ચમચી મલાઈ
  • નમક, ટેસ્ટ મુજબ
  • 1 ચમચી સમારેલ કોથમીર

How to make પનીર બટર મસાલા

  1. સૌ પ્રથમ ડુંગળીનેઅને ટામેટાં ને સમારવા પછી મરચાને પણ ઝીણા સમારી નાખવા
  2. પછી ટામેટાં અને મરચાની પેસ્ટ કરી લેવાની છે અને કાજૂની પણ પેસ્ટ બનાવી લેવાની છે.
  3. હવે ગેસ પર કડાઈ મૂકી એ ગરમ થાય એટ્લે તરત જ બટર અને તેલને ગરમ કરો અને એ ગરમ થાય એટ્લે તરત જ મેથીના દાણા અને ડુંગળીને એડ કરી સાંતળો અને પછી ડુંગળી સંતળાઈ જાય એટ્લે તરત જ ટામેટાં ને પણ સાંતળો.એમાં આદું , લસણ, મરચાની પેસ્ટ અને કાજૂની પેસ્ટનાખીને સાંતળો
  4. પછી એમાં લાલ મરચાનો પાઉડર અને ધાણાજીરુનો પાઉડર અને નમક નાખીને હલાવો.
  5. મધ્યમ તાપે ગ્રેવીને ઘટ્ટ થવા દો ને વચ્ચે વચ્ચે હલાવતા જાવ. પછી એકદમ તાજી મલાઈ નાખો અને પનીરના ટુકડા નાખીને હલાવો.
  6. 3 કે 4 મિનિટ સુધી ગેસ પર જ રાખો જેથી બધો જ મસાલો અને પનીર એકરસ થઈ જાય.

Reviews for Paneer Butter Masala Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો