હોમ પેજ / રેસિપી / પનીર બટર મસાલા

Photo of Paneer Butter Masala by Purvi Patel at BetterButter
544
3
0.0(0)
0

પનીર બટર મસાલા

Dec-19-2018
Purvi Patel
15 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પનીર બટર મસાલા રેસીપી વિશે

પનીર અને ડુંગળી ટમેટા ની પેસટ માથી પનીર બટર મસાલા ખૂબ જ ટેંસટી લાગે છે .

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • પંજાબી
  • સાંતળવું
  • મૂળભૂત વાનગીઓ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 વાટકી પનીરના ટુકડા
  2. 2 ટામેટું સમારેલ
  3. 2 લીલા સમારેલ મરચાં
  4. 1 ચમચી આદું લસણની પેસ્ટ
  5. 6 કે 7 કાજુ
  6. 1 લાલ મરચાનો પાઉડર
  7. 1 ચમચી ધાણાજીરું
  8. 1 ચમચી ગરમ મસાલો
  9. 1 ચમચી મોટી બટર
  10. 2 ચમચી તેલ
  11. 1 ચમચી મલાઈ
  12. નમક, ટેસ્ટ મુજબ
  13. 1 ચમચી સમારેલ કોથમીર

સૂચનાઓ

  1. સૌ પ્રથમ ડુંગળીનેઅને ટામેટાં ને સમારવા પછી મરચાને પણ ઝીણા સમારી નાખવા
  2. પછી ટામેટાં અને મરચાની પેસ્ટ કરી લેવાની છે અને કાજૂની પણ પેસ્ટ બનાવી લેવાની છે.
  3. હવે ગેસ પર કડાઈ મૂકી એ ગરમ થાય એટ્લે તરત જ બટર અને તેલને ગરમ કરો અને એ ગરમ થાય એટ્લે તરત જ મેથીના દાણા અને ડુંગળીને એડ કરી સાંતળો અને પછી ડુંગળી સંતળાઈ જાય એટ્લે તરત જ ટામેટાં ને પણ સાંતળો.એમાં આદું , લસણ, મરચાની પેસ્ટ અને કાજૂની પેસ્ટનાખીને સાંતળો
  4. પછી એમાં લાલ મરચાનો પાઉડર અને ધાણાજીરુનો પાઉડર અને નમક નાખીને હલાવો.
  5. મધ્યમ તાપે ગ્રેવીને ઘટ્ટ થવા દો ને વચ્ચે વચ્ચે હલાવતા જાવ. પછી એકદમ તાજી મલાઈ નાખો અને પનીરના ટુકડા નાખીને હલાવો.
  6. 3 કે 4 મિનિટ સુધી ગેસ પર જ રાખો જેથી બધો જ મસાલો અને પનીર એકરસ થઈ જાય.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર