હોમ પેજ / રેસિપી / મટર ઈન ગ્રીન ગ્રેવી.

Photo of Matar in green grevy. by Mita Shah at BetterButter
33
0
0.0(0)
0

મટર ઈન ગ્રીન ગ્રેવી.

Dec-19-2018
Mita Shah
15 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મટર ઈન ગ્રીન ગ્રેવી. રેસીપી વિશે

પાલકની ગ્રેવી માં વટાણા નું સીઝનલ શાક.

રેસીપી ટૈગ

 • વેજ
 • આસાન
 • હરરોજ/ દરરોજ
 • ભારતીય
 • બાફવું
 • સાંતળવું
 • મુખ્ય વાનગી
 • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

 1. ૧ ડુંગળી
 2. ૧ ટામેટું
 3. ૨ ચમચી આદુ, મરચાં લસણની પેસ્ટ
 4. ૧ જૂડી પાલક
 5. ૧ કપ બ્લાન્ચ વટાણા
 6. ૧ ચમચી ધાણાજીરું
 7. ૧ ચમચી મરચું
 8. ૧/૪ ચમચી હળદર
 9. ૧ ચમચો મલાઈ
 10. મીઠું સ્વાદઅનુસાર

સૂચનાઓ

 1. પાલક ને બ્લાન્ચ કરી દો.
 2. પાલકમાં થી પાણી નીતારી ને ઠંડાપાણી રેડો ને નીતારી લો.
 3. હવે,પાલક , ડુંગળી અને ટામેટા ની પ્યુરી બનાવી લો.
 4. હવે,ગેસ પર તાવડીમાં ૨ ચમચા તેલ મૂકી ગરમ કરો.
 5. તેલમાં જીરું ને હીંગ નાખો.
 6. આદુ ,લસણ ને મરચુંની પેસ્ટ નાખીને સાંતળો.
 7. બનાવેલી પ્યુરી નાખીને સાંતળો.
 8. હવે બ્લાન્ચ વટાણા નાખી બધા જ મસાલા નાખીને ,થોડું પાણી ઉમેરો.
 9. મલાઈ નાખો.
 10. ઢાંકી ને ૫/૭ મીનીટ ચડવા દો.
 11. સરસ શાક તૈયાર છે.
 12. રોટલી સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર