હોમ પેજ / રેસિપી / છોલે પનીર

Photo of Chhole panir by Anita Rajai at BetterButter
470
2
0.0(0)
0

છોલે પનીર

Dec-19-2018
Anita Rajai
15 મિનિટ
તૈયારી નો સમય
35 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

છોલે પનીર રેસીપી વિશે

બધાની ગમતી સબ્જી છે જે બધા ને દરેક સમય ખાવાનું મન થાય

રેસીપી ટૈગ

  • વેજ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 200 ગ્રામ પંજાબી છોલે
  2. 100 ગ્રામ પનીર
  3. 5 ડુંગળી(મોટી સમારેલી)
  4. 5 ટમેટા (મિસકર માં ટામેટા પીસી ને પેસ્ટ )
  5. 1 આદુ ટુકડો
  6. 8-10 લસણ કળી
  7. 2 સૂકા લાલ મરચાં
  8. 1 ચમચી જીરું
  9. 1 તમાલપત્ર
  10. 2 ચમચી છોલે માસલા
  11. 1 ચમચી ગરમ મસાલો
  12. 1 ચમચી લાલ મરચું
  13. કસ્તુરી મેથી
  14. કોથમરી
  15. 1 તજ ટુકડો
  16. 1 બાધિયા
  17. 1 ચમચી ચાની ભૂકી
  18. મીઠું
  19. તેલ

સૂચનાઓ

  1. છોલે બાફતી વખતે તેમાં કપડાં ની ગોથરી બનાવી ને તેમાં તજ,બધિયા, ચાની ભૂકી, નાખી ગોથરી બનાવી નાખો ત્યાર બાધ મીઠુ નાખી ને છોલે બાફી નાખો
  2. કડાઈ માં તેલ ગરમ કરી ને ડુંગળી નાખી ને 5-10 મીનીટ સાંતળવું, પેછી તેમાં આદુ અને લસણ ના ટુકડા નાખી 5 મીનીટ સાંતળવું આ મિક્સર ને ઠંડું પાડી ને mixter ના જાર માં પીસી ને પેસ્ટ બનાવી દયો
  3. ફરી થી કડાઈ માં તેલ ગરમ કરી ને જીરું ,તમાલપત્ર,સૂકા લાલ મરચાંસાંતળવું તેમાં ડુંગળી ની પેસ્ટ નાખી 5 મીનીટ પકાવો ત્યાર બાધ તેમાં ટામેટા ની પેસ્ટ ઉમેરો 15-20 મીનીટ ધીમે આંચે પાકવા દયો
  4. તેલ છૂટું પડે પછી તેમાં લાલ મરચું,ગરમ મસાલો,છોલે મસાલા, મીઠું, કસ્તુરી મેથી નાખી ને સારી મિક્સ કરો 5 મીનીટ પકાવો
  5. ત્યારબાદ તેમાં થોડું પાણી નાખી ને મિક્સ કરો હવે તેમાં છોલે અને પનીર ના cube કરી એન નખો
  6. કોથમરી નાખી ને ગાર્નિશ કરો ત્યાર છે આપરા સ્વાદિષ્ટ છોલે પનીર

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર