હોમ પેજ / રેસિપી / ખોયા કાજુ

Photo of Khoya kaju by Mita Shah at BetterButter
1093
0
0.0(0)
0

ખોયા કાજુ

Dec-19-2018
Mita Shah
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ખોયા કાજુ રેસીપી વિશે

કાજુનુ વ્હાઈટ ગ્રેવી માં શાક.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • શેલો ફ્રાય
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 4

  1. ૧ કપ શેકેલા કાજુ
  2. ૨ચમચા તેલ
  3. ૧ ચમચો કાજુ
  4. ૧ ડુંગળી
  5. ૧ કપ દહીં
  6. ૧ તમાલપત્ર
  7. ૨/૩ ઈલાયચી
  8. ૫૦ ગ્રામ માવો
  9. ૨ચમચી આદુ લસણ મરચાંની પેસ્ટ
  10. મીઠું
  11. ૧ ચમચી ખાંડ

સૂચનાઓ

  1. ડુંગળી,કાજુની પેસ્ટ બનાવી લો.
  2. હવે કડાઈમાં તેલ ગરમ કરો.
  3. તમાલપત્ર ને ઈલાયચી નાખો.
  4. કાજુ ની પેસ્ટ નાખીને સાતળી લો.
  5. આદુ લસણ મરચાંની પેસ્ટ નાખીને સાતળી.
  6. દહી ઉમેરો..સતત હલાવતા રહો.
  7. માવો ને શેકેલા કાજુ ઉમેરો.
  8. મીઠું નાંખી ને પાણી રેડી ૫મીનીટ રાંધો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર