BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / તંદુરી પનીર

Photo of Tanduri paneer by Apeksha's Kitchen at BetterButter
0
13
0(0)
0

તંદુરી પનીર

Dec-20-2018
Apeksha's Kitchen
35 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

તંદુરી પનીર રેસીપી વિશે

આ એક સ્ટાર્ટડમા ખવાતી ડિશ છે. જે ખૂબ પસંદ કરવામાં આવે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 200 ગ્રામ પનીર
  2. 1 ડુંગળી
  3. 1 ટમાટર
  4. 1 કેપસીકમ
  5. 1 વાટકી દહીં
  6. 1 ચમચી લાલ મરચું
  7. 1 ચમચી તંદુરી મસાલો
  8. 1/2 ચમચી મરી પાવડર
  9. 1 ચમચી કસુરી મેથી
  10. મીઠું સ્વાદ પ્રમાણે
  11. BBQ સ્ટીક
  12. લીલી ચટણી માટે
  13. 1 વાટકી કોથમીર
  14. 1/2 વાટકી પુદિનો
  15. 1 ચમચી દાળિયા
  16. 1/2 લીંબુનો રસ
  17. 1/2 ચમચી જીરુ
  18. 1 નાનો ટુકડો આદુ
  19. મીઠું સ્વાદ પ્રમાણે

સૂચનાઓ

  1. સૌપ્રથમ એક બાઉલમાં દહીં લઈ તેમાં લાલ મરચું, મરી પાવડર, તંદુરી મસાલો, કસુરી મેથી અને મીઠું નાખી બરાબર મિક્સ કરી લો.
  2. પનીર અને બધા શાકને ધોઈને કોરા કરી બધાને 1 ઈંચના ટુકડા કરીલો.
  3. પનીર અને શાકને તૈયાર કરેલ દહીંમાં નાખી 30 મિનિટ સુધી મેરીનેટ થવાદો.
  4. ત્યાર સુધી એક મિક્સરજાર માં ચટણી માટે લીધેલી બધી સામગ્રી લઈ તેમાં થોડું પાણી એડ કરી ચટણી તૈયાર કરી લો.
  5. 30 મિનિટ પછી મેરીનેટ થયેલા પનીર અને શાકને BBQ સ્ટીક મા એક પછી એક લગાવો આ રીતે બધા પનીર અને બધા શાકને સ્ટીક પર લગાવી તૈયાર કરીલો.
  6. BBQ પર બધી સ્ટીક એક પછી એક મુકી શેકીલો.
  7. સ્ટીક ને ઉપરથી લીંબુનો રસ અને ચાટ મસાલો નાખી લીલી ચટણી તથા ડુંગળી સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર