હોમ પેજ / રેસિપી / હરા ભરા કબાબ

Photo of Green Veg Kabab by Anita Rajai at BetterButter
642
13
0.0(0)
0

હરા ભરા કબાબ

Dec-20-2018
Anita Rajai
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

હરા ભરા કબાબ રેસીપી વિશે

બધા ને ભાવતું,પૌષ્ટિક કબાબ છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • ભારતીય
  • તળવું
  • સાઈડ ડીશેસ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 ઝૂડી પાલક
  2. 1 કપ વટાણા
  3. 1 કેપ્સિકમ
  4. 2 લીલા મરચા
  5. 1 કપ ફણસી
  6. 1 ટીસપૂન જીરું
  7. 100 ગ્રામ પનીર છીણેલું
  8. 250 ગ્રામ બટેટા
  9. 1 કપ બ્રેડ કર્મસ(bread crums)
  10. 2 ચમચી કોર્ન ફ્લોઉર(corn flour)
  11. 8-10 કાજુ
  12. મીઠું
  13. 1 ચમચી લાલ મરચુ
  14. 1 ચમચી ગરમ મસાલો
  15. કોથમીર જરૂર મુજબ
  16. આમચૂર સ્વાદ મુજબ
  17. હળદર ચપટી

સૂચનાઓ

  1. પાલક ને તપેલી માં બાફી લો. કડાઈ માં તેલ ગરમ કરી ને જીરું ,લીલા મરચા, કેપ્સિકમ, ફણસી, વટાણા નાખી 5-10 મિનિટ સાંતળવું
  2. પાલક અને બધી સાંતળરેલી શાકભાજી ને મિક્ષી ના જાર માં પીસીને પૅસ્ટ બનાવી લો.
  3. બાફેલા બટેટા ને છીણી લો અને પનીર ને છીણી પેસ્ટ માં નાખી ને સારી રીતે મીક્સ કરો ત્યારબાદ તેમાં કોર્ન ફ્લોર અને બ્રેડ ક્રમ્બ (થોડાં બ્રેડ ક્રમ્બ ને અલગ કાઢી મુકો) ઉમેરી સારી રીતે મિક્સ કરો.
  4. લાલ મરચું,ગરમ મસાલો,ચાટ મસાલો,હળદર, આમચૂર, મીઠું, કોથમારી, નાખી ને સારી રીતે મિક્સ કરી ને નાના લુઆ લાયી ને કબાબ આકાર આપી ને બ્રેડ ક્રમ્બ માં રગદોળી ને ઉપર કાજુ લગાડો.
  5. કડાઈ માં તેલ ગરમ કરી ને કબાબ ને મધ્યમ તાપ પર તળી લો. તૈયાર છે હરા ભરા કબાબ.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર