મેંગો નટ્સ મફીનસ | MANGO NUT MAFFINS Recipe in Gujarati

ના દ્વારા Asha Shah  |  20th Dec 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of MANGO NUT MAFFINS by Asha Shah at BetterButter
મેંગો નટ્સ મફીનસby Asha Shah
 • તૈયારીનો સમય

  15

  મીની
 • બનાવવાનો સમય

  25

  મીની
 • પીરસવું

  10

  લોકો

1

0

મેંગો નટ્સ મફીનસ વાનગીઓ

મેંગો નટ્સ મફીનસ Ingredients to make ( Ingredients to make MANGO NUT MAFFINS Recipe in Gujarati )

 • 1.કપ મેંદો
 • 2.1/4 ટીસ્પુન સોડા બાય કાબોૅનેટ
 • 3.1/4 ટી સ્પુન બેકીંગ પાવડર
 • 4.1/8 ટી સ્પુન મીઠું
 • 5.80ગા્મ બટર(1/3કપ)
 • 6.80 ગા્મ પાવડર ખાંડ(1/3કપ)
 • 7.1/2 કપ કનડેન્સ મિલ્ક
 • 8.1/2કપ મેંગો પલ્પ
 • 9.1/2 કપ કાજુ,બદામ,દા્શૃ,પિસ્તા( મીઠા વગર ના) નાના ટુકડા
 • 10.2ટેબલ સ્પુન દુધ કે છાછ
 • 11.સજાવટ માટે પિસ્તા ના ઝીણા ટુકડા

How to make મેંગો નટ્સ મફીનસ

 1. 1.મેંદો ,સોડા બાય કાબૅ,બેકીંગ પાવડર,મીઠું એક બાઉલ મા લઇ બે વાર ચારણી થી ચાડી લો.જેથી બરાબર મીશૃ થઇ જાય.
 2. 2.બટર ,ખાંડ,મેગો પલ્પ,કનડેન્સ મીલ્ક નાખી થોડી વાર હાથ થી ફેટી લો.
 3. 3.સરસ ફેટી લીધા પછી ડા્ય ફુ્ટ નાખી હલાવી મેંદા નુ મીશૃણ નાખી એકબાજુ ની સાઇડ હલાવતા જવું ,બધુ મીશૃણ એકસરખું કરવુ ,જો મીશૃણ ઘાડુ લાગે તો દુધ ઉમેરી મીશૃ કરવું.
 4. 4.ઓવન 180° ડીગી્ પર 20 મીનીટ સેટ કરવું .
 5. 5.મીશૃણ ને મફીન ટે્ કે મોલ્ડ મા તેલ થી ગી્સ કરી 1/3 ચમચી જેટલુ મુકવુ ,આવી રીતે બીજા મોલ્ડ પણ ભરીસરખી રી તે ટે્ ને થપકારવી જેથી લેવલ સરખું થઇ જાય .
 6. 6.પી્ હીટ ઓવન મા ટ્ે કે મોલડ મુકી 20મીનીટ પછી ટુથ પીક કે ચપ્પુ ની મદદ થી ચેક કરો.જો એકદમ સાફ બહાર નીકડે તો મફીન તૈયાર છે.
 7. 7.5 મીનીટ ઠંડુ થવા દઇ ડીશ મા કાઢી પિસ્તા થી સજાવી સવૅ કરો.

My Tip:

આમા મે મેગો નો પલ્પ યુઝ કયોૅ છે .તમે બીજા કોઇપણ ફડ નો યુઝ કરી શકો.

Reviews for MANGO NUT MAFFINS Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો