હોમ પેજ / રેસિપી / ચીજ બોલ્સ

Photo of Cheese balls by Hanika Thadani at BetterButter
374
9
0.0(0)
0

ચીજ બોલ્સ

Dec-20-2018
Hanika Thadani
5 મિનિટ
તૈયારી નો સમય
8 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચીજ બોલ્સ રેસીપી વિશે

ચીજ નાના -મોટા બધાંને ભાવે છે.કિટ્ટી પાર્ટી,બર્થડે પાર્ટી કે કોઈ પણ પ્રકારના ગેટ ટુ ગેધરમાં ચીજ બોલ્સ બનાવો તો બધાને મજા પડી જાય.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • તળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. ૨ નંગ બાફેલા બટાકા
  2. ૧ નાનું સમારેલુ સિમલા મરચું
  3. ચીજ જરૂર મુજબ
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. ૧/૪ ચમચી પિઝા મસાલો
  6. ૧ ચમચી લાલ મરચું
  7. ૧/૪ ચમચી ચાટ મસાલો
  8. ૧ ચમચી મૈદો
  9. ૧ ચમચી આરારોટ
  10. ૪ ચમચી પાણી
  11. ૧ વાટકી બ્રેડનો ભુક્કો
  12. તેલ તળવા માટે

સૂચનાઓ

  1. વાટકા માં બાફેલા બટાકા મેશ કરો.
  2. તેમાં ઝીણું સમારેલુ સિમલા મરચું નાખો.
  3. બધા સૂકા મસાલા નાખી મિક્સ કરો.
  4. હાથ પર તેલ લગાડી આ મિશ્રણ ના નાના બોલ બનાવી વચ્ચે ચીજનો નાનો ટુકડો મૂકી વાળી લો.
  5. મેંદા અને આરારોટ માં પાણી નાખી મિકસ કરો.
  6. એમ આ બોલ્સ રગદોળી ને બ્રેડ ના ભુક્કમાં રગદોળી તળી લો.
  7. તૈયાર છે ક્રિસ્પી ચીજબોલ્સ.ટમેટા સોસ સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર