હોમ પેજ / રેસિપી / નુટેલા ડા્ય ફુ્ટ લસ્સી

Photo of Nutela dryfruit lassi by Asha Shah at BetterButter
26
11
0.0(0)
0

નુટેલા ડા્ય ફુ્ટ લસ્સી

Dec-20-2018
Asha Shah
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

નુટેલા ડા્ય ફુ્ટ લસ્સી રેસીપી વિશે

ગરમી મા ડી્ંક શુ બનાવી એ તેના માટે સરસ ઓપ્શન લસ્સી જે હેલ્દી હોય છે.

રેસીપી ટૈગ

 • ઈંડા વિનાનું
 • આસાન
 • હરરોજ/ દરરોજ
 • ભારતીય
 • ફીણવું
 • ઠંડા પીણાં
 • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

 1. 1.1 વાડકી મોરુ દહીં જાડુ
 2. 2.1 ચમચી ખાંડ
 3. 3.2 ચમચી નુટેલા
 4. 4.1/3 કપ પાણી
 5. 5.1ચમચી વેનીલા આઇસ્કી્મ
 6. 6.1 ચમચી ચોકલેટ આઇસ્કી્મ
 7. 7.4/5પીસ્તા ના ટુકડા

સૂચનાઓ

 1. 1.દહી ને જગ મા લઇ હીથ થી મથો .
 2. 2.અંદર ખાંડ નાખી નુટેલા નાખી હલાવી મથી.જરુર મુજબ પાણી રેડી હલાવી ગ્લાસ મા લો.
 3. 3.તેના પર આઇસ્કીમ મુકી પીસ્તા થી સજાવી સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર