હોમ પેજ / રેસિપી / સોજી , ફનગાવેલા મગ ઈદલી

Photo of soji sprouts idli by Neha Nikul at BetterButter
377
6
0.0(0)
0

સોજી , ફનગાવેલા મગ ઈદલી

Dec-20-2018
Neha Nikul
15 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સોજી , ફનગાવેલા મગ ઈદલી રેસીપી વિશે

હેલઘી

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ગુજરાત
  • બાફવું
  • સાઈડ ડીશેસ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. ૧- કપ ફનગાવેલા મગ
  2. ૨- કપ રવો( સોજી)
  3. મીઠુ
  4. ૨- ચમચી આદૂ, મરચા ની પેસટ
  5. ૩- ચમચી ઓટસ
  6. ૩- ચમચી દહી
  7. તેલ
  8. ૧/૨- ચમચી ખાવા નો સોડા
  9. ૧/૨- છીણે લુ બીટ
  10. ૧/૨- કપ લીલી ચટની

સૂચનાઓ

  1. સૈથી પહેલા ફનગાવેલા મગ ને મીકસર મા ક્ સ કરો
  2. એક તપેલી મા રવો , ક્ સ મગ, દહી, ઓટસ, આદૂ, મરચા ની પેસટ, નાખી મીકસ કરો
  3. મીઠુ નાખો થોડુ પાણી નાખી ખીરુ તૈઆર કરો
  4. ૧૦ મીનીટ સુઘી રહેવા દો ૧૦ મીનીટ પછી ૧/૨- ચમચી સોડા નાખી ૧- ચમચી તેલ નાખી ખીરૂ મીકસ કરો
  5. ઈદલી ના કુકર લો પલેટ મા તેલ લગાવી ખીરૂ નાખો
  6. ગેસ મીડીઅમ આસ પર રાખી ઈદલી થવા દો ઉપર ફનગાવેલા મગ નાખો
  7. થોડા ખીરા મા છીણે લુ બીટ એડ કરો થોડા ખીરા મા લીલી ચટની એડ કરો ૧૦ મીનીટ મા કલરફલ ઈદલી રેડી પીરસવા માટે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર