હોમ પેજ / રેસિપી / સોયાબીન રોલ્સ

Photo of SOYABEAN rolls by Swati Bapat at BetterButter
474
11
0.0(0)
0

સોયાબીન રોલ્સ

Dec-21-2018
Swati Bapat
20 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સોયાબીન રોલ્સ રેસીપી વિશે

હેલ્થી સ્ટાર્ટર

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • ભારતીય
  • તળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. સોયાબીન૨વાટકી
  2. બટાકા ૨મોટા
  3. લસણ મરચા પેસ્ટ 1 ચમચી
  4. લાલ મરચું, હળદર, મીઠું જરૂર મુજબ
  5. કોર્ન ફ્લોર,૨ ચમચી

સૂચનાઓ

  1. સોયાનીન ને ૬ કલાક પલાળી રાખો.
  2. કુકર માં બટાકા અને સોયાબીન બાફી લો
  3. લસણ મરચા ની પેસ્ટ બનાવી લો
  4. સોયાબીન બટાકા મસળી માવો બનાવો
  5. લસણ મરચા ની પેસ્ટ મિક્સ કરો
  6. લાલ મરચું, હળદર મીઠું ઉમેરો
  7. કોર્ન ફ્લોર મિક્સ કારી રોલ્સ બનાવી લો
  8. ગરમ તેલ માં તળી લો
  9. ટોમેટો સોસ સાથે સર્વે કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર