હોમ પેજ / રેસિપી / પનીર કબાબ

Photo of Paneer Kabab by Hanika Thadani at BetterButter
221
12
0.0(0)
0

પનીર કબાબ

Dec-21-2018
Hanika Thadani
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પનીર કબાબ રેસીપી વિશે

આ સ્વાદિષ્ટ કબાબ કોઈ પણ પાર્ટી માં બનાવી શકાય અને મહેમાનો ખુશ થઈ જાય.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • પંજાબી
  • તળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. ૧ મોટું બાફેલું બટાકુ
  2. ૧૦૦ ગ્રામ પનીર
  3. ૧ લીલું મરચું
  4. ૧ ચમચી સમારેલુ કોથમીર
  5. મીઠું સ્વાદ મુજબ
  6. ૧/૨ ચમચી ચણા નો લોટ
  7. ૨ ચમચી આરારોટ
  8. ૧ ચમચી લાલ મરચું
  9. ૧/૨ ચમચી ખસખસ
  10. ૧/૪ ચમચી ચાટ મસાલો
  11. તેલ તળવા માટે

સૂચનાઓ

  1. ૧ વાટકા માં બટાકુ મસળીને નાખો.
  2. એમાં પનીર છીણીને નાખો.
  3. બધા મસાલા,લીલુ મરચુ,ખસખસ અને કોથમીર નાખો.
  4. પછી એમાં ચણા નો લોટ અને આરારોટ નાખો.બધુ મિક્સ કરો.
  5. કબાબ વાળીને તેલમાં સોનેરી રંગ ના થાય ત્યાં સુધી તળી લો.
  6. તૈયાર છે પનીર કબાબ.ટોમેટો સોસ કે લિલી ચટણી સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર