હોમ પેજ / રેસિપી / પનીર બટાકા પાસૅલ

Photo of PANEER POTATO PARCEL by Asha Shah at BetterButter
303
11
0.0(0)
0

પનીર બટાકા પાસૅલ

Dec-21-2018
Asha Shah
15 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પનીર બટાકા પાસૅલ રેસીપી વિશે

આ રેસીપી કીસ્પી અને ટેસ્ટી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • કિટ્ટીપાર્ટી
  • ભારતીય
  • તળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 5

  1. 1.1 મીડીયમ બટાકો
  2. 2.1ડુંગરી
  3. 3.1/4 કપ વટાણા
  4. 4.1/2 લીલુ શીમલા મરચું
  5. 5.1/2 વાડકી છીણેલુ પનીર
  6. 6.1 નાનો ટુકડો આદુ
  7. 7.2/3લીલા મરચા
  8. 8.મીઠું સ્વાદ મુજબ
  9. 9.1/2ચમચી ગરમ મસાલો
  10. 10.1/4 ચમચી ચાટ મસાલો.
  11. 11.1/2વાડકી બે્ડ ક્મસ
  12. 12.15 નંગ સમોસા ની પટ્ટી
  13. 13.3ચમચી મેંદો
  14. 14.પાણી
  15. 15.તલવા માટે તેલ
  16. 16.ટુથપીક
  17. 17.ટેમેટો સોસ
  18. 18.લીલી ચટની

સૂચનાઓ

  1. 1.સૌ પહેલા બટાકો બાફી છોલી મસડી લો.
  2. 2.ડુંગરી ,મરચું,આદુ ધોઇ ઝીણા સમારી લો.
  3. 3.મેંદો પાણી ની લઇ બનાવી લો.
  4. 4.એક બાઉલ મા શાક મીશૃ કરી તેમીં સુકા મસાલા નુ મીશૃણ રેડી કરી બાઇનડીંગ માટે જરુર મુજબ બે્ડ ક્મસ નાખી મસાલો તૈયાર કરો.
  5. 5.સમોસા ની પટ્ટી વચ્ચે થી લાંબી કાપવી ,બંને સરખી રહે તેમ પછી પટ્ટી એક ની ઉપર બીજી એવી રીતે મુકવી જેથી પ્લસ(:heavy_plus_sign:) નુ સાઇન બને.
  6. 6.મસાલા ના નાના લુઆ કરી ગોડ કરી લો.
  7. 7.પ્લસ ના વચ્ચે ના ભાગ મા એક લુઓ લઇ એક પછી એક પડ પાસૅલ ની જેમ વાડો.
  8. 8.છેલ્લા ભાગ મા લઇ લગાવી ચોટાંડે.ખુણા ખુલ્લા હોય તો લઇ થી બંધ કરવા.આવી રીતે બીજી પટ્ટી થી બધા પાસૅલ બનાવી ડૂશ મા મુકો.
  9. 9.ગરમ તેલ મા મીડીયમ તાપે ગોલ્ડન બા્ઉન રંગ સુધી તડીલો.
  10. 10.લીલી ચટની અને સોસ સાથે સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર