Photo of Samosa by Rupa Thaker at BetterButter
552
8
0.0(0)
0

સમોસા

Dec-21-2018
Rupa Thaker
15 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સમોસા રેસીપી વિશે

ચટપટા સમોસા

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • બાફવું
  • તળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. લોટ બાંધવા:
  2. ૩૦૦ ગ્રામ મેંદો
  3. ૪-૫ ચમચી તેલ
  4. સ્વાદ મુજબ મીઠુ
  5. ચપટી સાકર
  6. જરૂર મુજબ પાણી
  7. ૧ કિલો બટેટા
  8. ૨૫૦ ગ્રામ લીલા વટાણા
  9. ૩ લીલા મરચાં ના ટુકડા
  10. ૧ ચમચી સુકા ધાણા
  11. ૧ ચમચી ગરમ મસાલો
  12. મીઠુ સ્વાદ મુજબ
  13. વઘાર માટે:
  14. ૨ ચમચી તેલ
  15. ૧ ચમચી રાય જીરુ
  16. ચપટી હીંગ
  17. ૮-૧૦ પત્તા લીમડો
  18. તળવા માટે તેલ

સૂચનાઓ

  1. મેંદો ને ચાળી ને તેમા મીઠુ તેલ અને ચપટી સાકર ઉમેરી અને રોટલી જેવો લોટ બાંધવો
  2. બાફેલા બટેટા નો છુંદો કરી તેમા બાફેલા વટાણા, ગરમ મસાલો, મરચાં ના ટુકડા, ધાણા અને મીઠુ નાખી મિક્સ કરવુ
  3. લોયા મા તેલ મુકી ગરમ થાય એટલે તેમાં રાઈ જીરું લીમડો અને હીંગ નાખી બનાવેલ બટેટા નો માવો મીક્સ કરવો
  4. મેંદો ના લોટની રોટલી વણી, વચ્ચે થી ટુકડા કરી બે ભાગ કરવા; એક ભાગ ને ફોલ્ડ કરી કિનારે પાણી લગાવી સમોસા નો શેપ આપી તેમા માવો ભરવો
  5. ધીમે તાપે તેલ મા હલકા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળવુ
  6. ગરમાગરમ સમોસા ને કેચઅપ કે ગ્રીન ચટની કે ખજુર આમલી ની ચટણી સાથે સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર