હોમ પેજ / રેસિપી / દહીં પુરી

Photo of Dahi puri by Hanika Thadani at BetterButter
788
9
0.0(0)
0

દહીં પુરી

Dec-21-2018
Hanika Thadani
15 મિનિટ
તૈયારી નો સમય
0 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દહીં પુરી રેસીપી વિશે

પાર્ટીઓ માટે ચાટ એક સારું અને સરળ વિકલ્પ છે.બધી તૈયારીકારી મુકો અને ખાવાના વખતે ફટાફટ પીરસો.દહીં પુરી એક સ્વાદિષ્ટ ચાટ છે.જે બધાને ભાવસે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • ભારતીય
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 2

  1. ૨૦ નંગ નાયલોન પકોડી
  2. ૪ નંગ બાફેલા બટાકા
  3. ૧ વાટકી તીખી બુંદી
  4. મીઠું સ્વાદ મુજબ
  5. ૧ ચમચી લાલ મરચું
  6. ૧/૪ ચમચી ચાટ મસાલો
  7. ૧ વાટકી આંબલી ગોળ ની ચટણી
  8. ૧ વાટકી ઝીણી સેવ
  9. ૧ વાટકી ફેટેલું દહીં
  10. કોથમીર સજાવા માટે

સૂચનાઓ

  1. ૧ વાટકા માં બાફેલા બટાકા ના નાના નાના ટુકડા કરી લો.
  2. એમાં ૫ મિનિટ પાણીમાં પલાળેલી બુંદી નાખો.
  3. મીઠું,મરચું અને ચાટ મસાલો નાલિ મિક્સ કરો.
  4. હવે પકોડી માં કાણું પાડી મસાલો ભરી તેમાં દહીં અને ચટણી નાખો.
  5. સેવ અને કોથમીર નાખી પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર