હોમ પેજ / રેસિપી / અખરોટ ચોકલેટ કેક

Photo of Walnut Chocolate Cake by Asha Shah at BetterButter
650
11
0.0(0)
0

અખરોટ ચોકલેટ કેક

Dec-22-2018
Asha Shah
10 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
10 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

અખરોટ ચોકલેટ કેક રેસીપી વિશે

આ કેક સ્પોઝી બને છે.પાટીૅ મા ડેઝટૅ તરીકે મુકી શકો છો.ખાવા મા પણ મસ્ત લાગે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • કિટ્ટીપાર્ટી
  • ભારતીય
  • ફીણવું
  • બેકિંગ
  • ડેઝર્ટ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 10

  1. 125 ગ્રામ બટર
  2. 1 ટીન કનડેન્સ મીલ્ક
  3. 200 મિલી પાણી અથવા સોડા
  4. 2 ટેબલ સ્પૂન ખાંડ
  5. 200 ગ્રામ મેંદો
  6. 8 ટેબલ સ્પૂન કોકો પાવડર
  7. 1 ટી સ્પૂન બેકીંગ પાવડર
  8. 1 ટી સ્પૂન સોડાબાય કાબૅ
  9. 1/2 કપ અખરોટ ના ટુકડા
  10. થોડું તેલ મેલ્ડ ને ગી્સ કરવા.
  11. કસ્ટડૅ સાથે મુકવા (પીરસવા)

સૂચનાઓ

  1. મેંદો એક બાઉલ મા લઇ તેમાથી 8 ચમચી મેંદો કાઢી ચોકો પાવડર નાખો .
  2. બેકીંગ પાવડર ,સોડા બાય કાબૅનાખી 2/3 વાર ચારણી થી ચાળી લો.
  3. બીજા બાઉલ મા બટર,ખાંડ ને કલર બદલાઇ ત્યાંસુધી ફેટી લેવુ .
  4. તેમા કનડેન્સ મીલ્ક ,પાણી નાખી બરાબર મિક્સ કરવું,ધીરે ધીરે મેંદા નુ મિશ્રણ નાખી ગાંઠ ના પડે તેમ મિક્સ કરો.
  5. અખરોટ નો ભૂકો નાખી હલાવી દેવુ.
  6. જે આકાર ની બનાવવાની હોય તે મોલ્ડ તેલ થી ગી્સ કરી મિશ્રણ અંદર મુકી થબકારી બબલ કાઢી લેવા.
  7. પ્રીહિટ ઓવન 180° ડીગી્ પર 30 મીનીટ સેટ કરવું.
  8. વચ્ચે વચ્ચે ચેક કરવુ .
  9. ગેસ બંધ કરી 10 મીનીટ રેહવા દઇ મોલ્ડ માથી બહાર કાઢવુ.
  10. કસ્ટડૅ મૂકી સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર