હોમ પેજ / રેસિપી / Afghani paneer tikka

Photo of Afghani paneer tikka by Dimpal Patel at BetterButter
1031
5
0.0(1)
0

Afghani paneer tikka

Dec-22-2018
Dimpal Patel
30 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • અફઘાની
  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • શેલો ફ્રાય
  • ગ્રીલ્લીંગ
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. પનીર - ૧૫૦ ગ્રામ
  2. કેપ્સીકમ - ૧/૩ કપ
  3. કાંદા - ૧/૨ કપ
  4. લાલ કેપ્સીકમ - ૧/૩ કપ
  5. ઝુકુની - ૬ ટુકડા
  6. દહીં - ૧/૩ કપ
  7. કોર્ન ફ્લોર - ૧૧/૨ નાની ચમચી
  8. લસણની પેસ્ટ - ૧૧/૨ નાની ચમચી
  9. લાલ મરચાંની ભૂકી - ૧ નાની ચમચી
  10. ગરમ મસાલો - ૧/૨ નાની ચમચી
  11. ચાટ મસાલો - ૧ નાની ચમચી
  12. કસૂરી મેથી - ૧ નાની ચમચી
  13. ધાણા પાવડર - ૧/૨ નાની ચમચી
  14. લીંબુનો રસ - ૧ મોટી ચમચી
  15. તંદુરી ચિકન મસાલો - ૧/૨ નાની ચમચી
  16. મીઠું - ૧/૨ નાની ચમચી
  17. બટર - ૩ થી ૪ મોટી ચમચી

સૂચનાઓ

  1. કાંદા , કેપ્સીકમ , પનીર અને બીજા શાકભાજીના ચોરસ ટુકડા કરી લેવા.
  2. એક બાઉલમાં દહીં , લસણની પેસ્ટ ,કોર્ન ફ્લોર , કસૂરી મેથી અને બીજા બધા સૂકા મસાલા લેવા.
  3. બધા મસાલા બરાબર મિક્ષ કરવા. પછી તેમાં પનીર અને બીજા શાકભાજી આઠી દેવા. તેને ૩૦ મિનિટ ઢાંકીને રહેવા દેવું.
  4. ટૂથપીક પર પનીર અને શાકભાજી ને વારાફરતી લગાડી દેવા.
  5. ફ્રાય પેણીમાં બધી ટૂથપીક ગોઠવી દેવી. પછી બટર નાંખી ને સેલો ફ્રાય કરી લેવું.
  6. કોથમીરની ચટણી અને ટોમેટો કેચપ સાથે પીરસવું.

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Varsha Joshi
Dec-23-2018
Varsha Joshi   Dec-23-2018

Hu try karish...Mast nd easy...:ok_hand::ok_hand:

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર