હોમ પેજ / રેસિપી / ફણગાવેલા મગ નુ સલાડ

Photo of SPRAOUT MOONG SALAD by Asha Shah at BetterButter
347
6
0.0(0)
0

ફણગાવેલા મગ નુ સલાડ

Dec-23-2018
Asha Shah
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ફણગાવેલા મગ નુ સલાડ રેસીપી વિશે

આ રેસીપી આજકાલ ના લોકો ને ધ્યાન મા રાખી ને બનાવી છે.જે હેલ્થી ની સાથે પાટીૅ મા પણ મુકી શકાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ક્રિસમસ
  • ભારતીય
  • શેકેલું
  • સાથે ની સામગ્રી
  • લો ફેટ

સામગ્રી સર્વિંગ: 6

  1. 1.1કપ ફણગાવેલા મગ
  2. 2.1ચમચી તેલ
  3. 3.1/2ચમચી જીરુ
  4. 4.1/2ચમચી હલદર
  5. 5.1/2ચમચી કાડામરી નો પાવડર
  6. 6.1/2ગ્લાસ પાણી
  7. 7.1/2કાકડી
  8. 8.1/2કપ મેકો્ની કે પાસ્તા
  9. 9.1ડુંગરી
  10. 10.1ટામેટું
  11. 11.2ચમચા માયોનીઝ વીથ નો એગ એન્ડ લેશ ઓઇલ
  12. 12.1/4ચમચી મીશૃ હબૅ

સૂચનાઓ

  1. 1.એક મોટા વાસણ મા પાણી ગરમ કરવા મુકો.તેમા થોડુ તેલ અને મીઠું નાખો.પાણી ઉકડે એટલે મેકો્ની કે પાસ્તા બાફવા,બફાઇ જાય એટલે કાણા વાડા ટોયા લઇ ઠંડા પાણી થી ધોઇ લેવા .
  2. 2.એક કડાઇ મા 1ચમચી તેલ ગરમ કરવા મુકો.ગરમ તેલ મા જીરુ ,હલદર નાખી ફણગાવેલા મગ મુકી મીઠું નાખી અધકચરા બફાઇ ત્યાં સુધી ચઢવા દેવું.ગેસ બંધ કરી ઠંડુ થવા દ્વું
  3. 3.ડુંગરી ,કાકડી,ટીમેટા એકદમ ઝીણા સમારી લેવા.
  4. 4.મેકો્ની લીધી હોય તો એને પણ નાના ટુકડા મા કાપી લેવી.
  5. 5.એક બાઉલ મા બધી વસ્તુ મીશૃ કરવી .ઉપર થી માયોનીઝ,મીશૃ હબૅ,બ્લેક પેપર પાવડર ,મીઠંુ નાખી મીશૃ કરવુ ં.
  6. 6.ઠંડુ કે ગરમ સવૅ કરવુ ં

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર