હોમ પેજ / રેસિપી / પાસ્તા ઈન રેડ સૉસ

Photo of Pasta In Red Sauce by Shraddha Patel at BetterButter
594
5
0.0(0)
0

પાસ્તા ઈન રેડ સૉસ

Dec-23-2018
Shraddha Patel
2 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાસ્તા ઈન રેડ સૉસ રેસીપી વિશે

પાસ્તા ઘણાં પ્રકારે બનાવી શકાય છે અહીં રેડ ગ્રેવી મા બનાવેલ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • ઇટાલિયન
  • ઉકાળવું
  • સાઈડ ડીશેસ
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 3

  1. એક કપ પાસ્તા
  2. 4 બાફેલા ટામેટા ની પ્યુરી
  3. એક નંગ ડુંગળી ની પ્યુરી
  4. 7-8 કળી લસણ બારીક સમારેલું
  5. ત્રણ ચમચી તેલ
  6. 1/2 ચમચી ઓરેગાનો
  7. 1/2 ચમચી ચીલી ફ્લેકસ
  8. 1/4 ચમચી મરી પાવડર
  9. સ્વાદ પ્રમાણે મીઠું
  10. જરૂર મુજબ પાણી
  11. બે ક્યુબ ચીઝ
  12. ગાર્નિશિંગ માટે ચેરી ટોમેટો અને પાર્સલી

સૂચનાઓ

  1. એક વાસણ મા પાણી લો તેમાં પાસ્તા અને મીઠું નાખી પાસ્તા ને બોઈલ કરી લો.
  2. એક પેન મા તેલ લો ત્યારબાદ લસણ સાંતળો.
  3. હવે ડુંગળી ની પ્યુરી નાખી ચઢવા દો.
  4. ત્યારબાદ ટામેટા ની પ્યુરી નાખી ઢાંકી ને 6-7 મિનિટ માટે ચઢવા દો.
  5. હવે મીઠું, મરી પાવડર, ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો નાખી મિક્સ કરો.
  6. બોઈલ કરેલા પાસ્તા ઉમેરી મિક્સ કરી લો.
  7. હવે પાસ્તા ઉપર ચીઝ છીણો. ચેરી ટોમેટો અને પાર્સલી થી ગાર્નિશ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર