હોમ પેજ / રેસિપી / પિઝા બ્રેડ

Photo of Pizza bread by Anita Rajai at BetterButter
688
8
0.0(0)
0

પિઝા બ્રેડ

Dec-24-2018
Anita Rajai
10 મિનિટ
તૈયારી નો સમય
7 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પિઝા બ્રેડ રેસીપી વિશે

સરળ ,બધા ની ગમતી બ્રેડ છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • શેકેલું
  • સાઈડ ડીશેસ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. 4 બ્રેડ
  2. 1 ચમચી તેલ
  3. 1 કપ ડુંગળી, પતા ગોભી,ગાજર,કેપ્સિકમ
  4. રેડ ચીલી ફ્લેન્ક્સ
  5. ઓરેગાનો
  6. ચીઝ
  7. 4 ચમચી પાસ્તા પિઝા સોસ

સૂચનાઓ

  1. કડાઈ માં તેલ ગરમ કરી ને ડુંગળી ને 5 મિનિટ સાંતળવું ત્યારબાદ તેમાં કેપ્સિકમ, ગાજર,મીઠું પતાગોભી નખો જ્યાં સુધી બધા શાક ગળી ન જાયે ત્યાં સુધી સાંતળવું
  2. ત્યારબાધ બ્રેડ લેવી અને બ્રેડ ને ગોળ આકર માં કટ કરો નીચે આપે લા ફોટા ની જેમ બ્રેડ ને કટ કરો અથવા તમને જે આકાર માં ગમે તે આકાર માં કટ કરી સકો છો પછી બ્રેડ પર પાસ્તા પિઝા સોસ લગાડો
  3. ત્યાર બાધ તેની પર બધી શાકભાજી મુકો, અને ઉપર થી ચીઝ ખમરેલું નાખો,ઓરેગાનો અને રેડ ચિલી ફ્લેન્ક્સ
  4. નોનસ્ટિક તવે પર એક ચમચી ઘી લગાડી ને બ્રેડ ગોઠવો ,બ્રેડ ને કવર કરી ને 5 -7 મીનીટ શેકો,ત્યાડ છે આપરા પિઝા બ્રેડ

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર