ચોકલટે કૂકી | CHOCOLATE COOKIES Recipe in Gujarati

ના દ્વારા Krupa Shah  |  25th Dec 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of CHOCOLATE COOKIES by Krupa Shah at BetterButter
ચોકલટે કૂકીby Krupa Shah
  • તૈયારીનો સમય

    10

    મીની
  • બનાવવાનો સમય

    15

    મીની
  • પીરસવું

    2

    લોકો

3

0

ચોકલટે કૂકી વાનગીઓ

ચોકલટે કૂકી Ingredients to make ( Ingredients to make CHOCOLATE COOKIES Recipe in Gujarati )

  • 120 ગ્રામ મિલ્ક ચોકલટે કમ્પાઉન્ડ
  • 20 ગ્રામ મૈદો
  • 20 ગ્રામ કોર્નફ્લોર

How to make ચોકલટે કૂકી

  1. ચોકલટે ને માઇક્રોવેવ માં પીગળી લો.
  2. હવે એમાં મેંદો અને કોર્નફ્લોર ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
  3. મનગમતી ડિઝાઇન બનાવી ને બેકિંગ ટ્રે માં મૂકીને પ્રિહીટ કરેલા ઑવેન માં 8-10 મિનિટ માટે બકે કરો.
  4. તૈયાર છે ચોકલટે કૂકી.

Reviews for CHOCOLATE COOKIES Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો