હોમ પેજ / રેસિપી / ચોકલટે કૂકી

Photo of CHOCOLATE COOKIES by Krupa Shah at BetterButter
544
8
0.0(0)
0

ચોકલટે કૂકી

Dec-25-2018
Krupa Shah
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચોકલટે કૂકી રેસીપી વિશે

મિલ્ક ચોકલટે વાપરી ને બનાવેલી કૂકી છે જે ખૂબ જ સરળ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો ના જન્મદિવસ માટે
  • મિશ્રણ
  • બેકિંગ
  • સાઈડ ડીશેસ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 2

  1. 120 ગ્રામ મિલ્ક ચોકલટે કમ્પાઉન્ડ
  2. 20 ગ્રામ મૈદો
  3. 20 ગ્રામ કોર્નફ્લોર

સૂચનાઓ

  1. ચોકલટે ને માઇક્રોવેવ માં પીગળી લો.
  2. હવે એમાં મેંદો અને કોર્નફ્લોર ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
  3. મનગમતી ડિઝાઇન બનાવી ને બેકિંગ ટ્રે માં મૂકીને પ્રિહીટ કરેલા ઑવેન માં 8-10 મિનિટ માટે બકે કરો.
  4. તૈયાર છે ચોકલટે કૂકી.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર