લેમન કોરીએન્ડર સૂપ | Lemon Coriander Soup Recipe in Gujarati

ના દ્વારા Urvashi Belani  |  25th Dec 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Lemon Coriander Soup by Urvashi Belani at BetterButter
લેમન કોરીએન્ડર સૂપby Urvashi Belani
  • તૈયારીનો સમય

    5

    મીની
  • બનાવવાનો સમય

    10

    મીની
  • પીરસવું

    3

    લોકો

7

0

લેમન કોરીએન્ડર સૂપ વાનગીઓ

લેમન કોરીએન્ડર સૂપ Ingredients to make ( Ingredients to make Lemon Coriander Soup Recipe in Gujarati )

  • 2 ચમચી બટર
  • 1 ચમચી બારીક કાપેલું લસણ
  • 1 ચમચી બારીક કાપેલું આદુ
  • 1 નાની બારીક કાપેલી ડુંગળી
  • 1/4 કપ બારીક કાપેલી પત્તાંગોબી
  • 1/4 કપ બારીક કાપેલું ગાજર
  • 4 ચમચા બારીક સમારેલું કોથમીર
  • 1 લીંબુ નો રસ
  • 3 કપ વેજિટેબલ સ્ટોક
  • 1/2 ચમચી કાલી મરી પાવડર
  • નમક સ્વાદાનુસાર
  • 1 ચમચી કોર્નફ્લોર
  • સમારેલી લીલી ડુંગળી આવશકતાનુસર

How to make લેમન કોરીએન્ડર સૂપ

  1. એક વાસણ માં બટર ગરમ કરી તેમાં લસણ, આદુ અને ડુંગળી નાખો. 2 મિનિટ સાંતળી તેમાં ગાજર અને પત્તાંગોબી નાખો.
  2. થોડી વાર પછી વેજિટેબલ સ્ટોક નાખી ઉકળવા મુકો.
  3. કોથમીર, લીંબુ ,નમક અને કાળી મરી નાખી ઉકળવા દો.
  4. જરૂરત હોય તો પાણી ઉમેરો
  5. હવે કોર્નફ્લોર ને પાણી માં પેસ્ટ બનાવી સૂપ માં ઉમેરો
  6. જ્યારે સૂપ ગાઢું થાય ત્યારે ગેસ બન્દ કરી દો.
  7. ગરમ ગરમ સૂપ ને સર્વિંગ બાઉલ માં કાઢી લીલી ડુંગળી નાખી સર્વ કરો.

My Tip:

લીંબુ નો રસ ઇચ્છાઅનુસાર ઘટ વધ કરી શકાય છે.

Reviews for Lemon Coriander Soup Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો