હોમ પેજ / રેસિપી / Lemon Coriander Soup

Photo of Lemon Coriander Soup by Urvashi Belani at BetterButter
1132
11
0.0(0)
0

Lemon Coriander Soup

Dec-25-2018
Urvashi Belani
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ડીનર પાર્ટી
  • ચાઇનીઝ
  • ઉકાળવું
  • સાંતળવું
  • સૂપ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. 2 ચમચી બટર
  2. 1 ચમચી બારીક કાપેલું લસણ
  3. 1 ચમચી બારીક કાપેલું આદુ
  4. 1 નાની બારીક કાપેલી ડુંગળી
  5. 1/4 કપ બારીક કાપેલી પત્તાંગોબી
  6. 1/4 કપ બારીક કાપેલું ગાજર
  7. 4 ચમચા બારીક સમારેલું કોથમીર
  8. 1 લીંબુ નો રસ
  9. 3 કપ વેજિટેબલ સ્ટોક
  10. 1/2 ચમચી કાલી મરી પાવડર
  11. નમક સ્વાદાનુસાર
  12. 1 ચમચી કોર્નફ્લોર
  13. સમારેલી લીલી ડુંગળી આવશકતાનુસર

સૂચનાઓ

  1. એક વાસણ માં બટર ગરમ કરી તેમાં લસણ, આદુ અને ડુંગળી નાખો. 2 મિનિટ સાંતળી તેમાં ગાજર અને પત્તાંગોબી નાખો.
  2. થોડી વાર પછી વેજિટેબલ સ્ટોક નાખી ઉકળવા મુકો.
  3. કોથમીર, લીંબુ ,નમક અને કાળી મરી નાખી ઉકળવા દો.
  4. જરૂરત હોય તો પાણી ઉમેરો
  5. હવે કોર્નફ્લોર ને પાણી માં પેસ્ટ બનાવી સૂપ માં ઉમેરો
  6. જ્યારે સૂપ ગાઢું થાય ત્યારે ગેસ બન્દ કરી દો.
  7. ગરમ ગરમ સૂપ ને સર્વિંગ બાઉલ માં કાઢી લીલી ડુંગળી નાખી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર