સેવ રોલ્સ | SEV ROLLS Recipe in Gujarati

ના દ્વારા Krupa Shah  |  25th Dec 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of SEV ROLLS by Krupa Shah at BetterButter
સેવ રોલ્સby Krupa Shah
  • તૈયારીનો સમય

    20

    મીની
  • બનાવવાનો સમય

    25

    મીની
  • પીરસવું

    3

    લોકો

17

0

સેવ રોલ્સ વાનગીઓ

સેવ રોલ્સ Ingredients to make ( Ingredients to make SEV ROLLS Recipe in Gujarati )

  • 6 બાફીને મસડેલા બટેટા
  • 1/4 ચમચી હિંગ
  • 1 ચમચી ચાટ મસાલો
  • 1/4 ચમચી હળદર પાવડર
  • 1 ચમચી લાલ મરચું પાવડર
  • 1/2 ચમચી શેકેલા જીરા નો પાવડર
  • 1/2 ચમચી ધાણા જીરું પાવડર
  • 1-2 લીલા મરચાં જીણા સમારેલાં
  • 1/4 કપ લીલા ધાણા સમારેલાં
  • 1 ચમચી ખાંડ
  • 1/2 ચમચી લીંબુનો રસ
  • 1 કપ ઘઉંની સેવ હાથથી તોડી લેવી
  • સ્લરી માટે:
  • 3 ચમચા કોર્નફ્લોર
  • ૧/૨ કપ પાણી
  • ચપટી મીઠું
  • તેલ તળવા માટે

How to make સેવ રોલ્સ

  1. એક બાઉલ માં બાફેલા બટેટા અને બધી સામગ્રીને બરાબર મિક્ષ કરી રોલ્સ વળી લો.
  2. સ્લરી ની બધી સામગ્રી એક બીજા બાઉલ માં મિક્સ કરી લો.
  3. તૈયાર રોલ્સ ને સ્લરી માં ડુબાડી ને સેવ માં રાગદોડી લો.
  4. રોલ્સ ને ગરમ તેલ માં ધીમા તાપે તળી લો.
  5. તૈયાર છે એકદમ ચટાકેદાર સેવ રોલ્સ જેને લિલી ચટણી સાથે પીરસિયા છે.

Reviews for SEV ROLLS Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો