હોમ પેજ / રેસિપી / સેવ રોલ્સ

Photo of SEV ROLLS by Krupa Shah at BetterButter
461
10
0.0(0)
0

સેવ રોલ્સ

Dec-25-2018
Krupa Shah
20 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સેવ રોલ્સ રેસીપી વિશે

સેવ રોલ્સ બાફેલા બટેટા માંથી બનાવા માં આવે છે. એકદમ સરળ અને ચટપટી રેસીપી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • બાફવું
  • તળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. 6 બાફીને મસડેલા બટેટા
  2. 1/4 ચમચી હિંગ
  3. 1 ચમચી ચાટ મસાલો
  4. 1/4 ચમચી હળદર પાવડર
  5. 1 ચમચી લાલ મરચું પાવડર
  6. 1/2 ચમચી શેકેલા જીરા નો પાવડર
  7. 1/2 ચમચી ધાણા જીરું પાવડર
  8. 1-2 લીલા મરચાં જીણા સમારેલાં
  9. 1/4 કપ લીલા ધાણા સમારેલાં
  10. 1 ચમચી ખાંડ
  11. 1/2 ચમચી લીંબુનો રસ
  12. 1 કપ ઘઉંની સેવ હાથથી તોડી લેવી
  13. સ્લરી માટે:
  14. 3 ચમચા કોર્નફ્લોર
  15. ૧/૨ કપ પાણી
  16. ચપટી મીઠું
  17. તેલ તળવા માટે

સૂચનાઓ

  1. એક બાઉલ માં બાફેલા બટેટા અને બધી સામગ્રીને બરાબર મિક્ષ કરી રોલ્સ વળી લો.
  2. સ્લરી ની બધી સામગ્રી એક બીજા બાઉલ માં મિક્સ કરી લો.
  3. તૈયાર રોલ્સ ને સ્લરી માં ડુબાડી ને સેવ માં રાગદોડી લો.
  4. રોલ્સ ને ગરમ તેલ માં ધીમા તાપે તળી લો.
  5. તૈયાર છે એકદમ ચટાકેદાર સેવ રોલ્સ જેને લિલી ચટણી સાથે પીરસિયા છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર