હોમ પેજ / રેસિપી / મેથી મરચાં ના ભજીયા

Photo of Methi pakode by Kavi Nidhida at BetterButter
827
5
0.0(0)
0

મેથી મરચાં ના ભજીયા

Dec-25-2018
Kavi Nidhida
20 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેથી મરચાં ના ભજીયા રેસીપી વિશે

શિયાળાની ઋતુ છે તો મેથી અને મરચાં પુષ્કળ પ્રમાણમાં અને બહુ સરસ આવે છે તો સાંજના સમયે પાર્ટી કરવામાં બહુ સરસ રહે છે, બધાને ભાવે, ખજૂર આમલીની ચટણી સાથે બહુ લિજ્જત થી ખાઈ શકાય...

રેસીપી ટૈગ

  • વેજ
  • ડીનર પાર્ટી
  • ગુજરાત
  • તળવું
  • મૂળભૂત વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. બે ઝૂડી મેથી ની ભાજી ના ઝીણાં સમારેલાં પાંદડા
  2. 2 ટી સ્પૂન લીલા લસણ ની પેસ્ટ,
  3. 2 ટી સ્પૂન ખમણેલું આદુ,
  4. બે લીંબુ નો રસ,
  5. 6 નંગ ઝીણા સમારેલા ભોલર મરચાં,
  6. 1 ટી સ્પૂન મરી પાઉડર,
  7. એક મુઠ્ઠી કોથમરી,
  8. ચપટી હિંગ,
  9. ½ ટી સ્પૂન સોડા
  10. 3 કપ બેસન,
  11. તળવા માટે તેલ.

સૂચનાઓ

  1. એક વાસણ માં બધી વસ્તુ લઈ પાણી ની મદદ થી ખીરું બનાવી લો
  2. સોડા ઉમેરી ને એક જ દિશામાં ખૂબ હલાવો,
  3. ગરમ તેલ માં મધ્યમ આંચ પર ભજીયા તળી લો,
  4. ખજુર આમલીની ચટણી સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર