ખજૂર રોલ | Dates Roll Recipe in Gujarati

ના દ્વારા Jyoti Adwani  |  25th Dec 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Dates Roll by Jyoti Adwani at BetterButter
ખજૂર રોલby Jyoti Adwani
  • તૈયારીનો સમય

    0

    મીની
  • બનાવવાનો સમય

    5

    મીની
  • પીરસવું

    2

    લોકો

8

0

ખજૂર રોલ વાનગીઓ

ખજૂર રોલ Ingredients to make ( Ingredients to make Dates Roll Recipe in Gujarati )

  • ખજૂર 500 ગ્રામ બી વિનાની
  • કાજુ 100 ગ્રામ
  • બદામ 100 ગ્રામ
  • ખસખસ 100 ગ્રામ
  • ઘી 1 ચમચી

How to make ખજૂર રોલ

  1. કાજુ બદામ ની કતરણ કરી લો.
  2. કઢાઈ માં ઘી ગરમ કરો.
  3. હવે તેમાં ખજૂર ની મિક્સચર માં પીસી ને ઉમેરો.
  4. હવે તેમાં કાજુ અને બદામ ની કતરણ પણ ઉમેરો અને 5 મિનિટ સુધી ગેસ પર ધીમા તાપે ચલાવતા રહો.
  5. હવે મિક્સચર ઠરી જાય એટલે તેને હાથ થી ગોળ રોલ વાળો.
  6. હવે એક ફોઈલ પેપર લો તેના ઉપર ખસખસ ને પાથરી તેમાં રોલ ને રગડોળો.
  7. હવે તેને ફોઈલ પેપર માં બન્ધ કરી ને 2 કલાક માટે ફ્રીઝ માં મુકો.
  8. હવે ફ્રીઝ માંથી બહાર કાઢી ને નાના રોલ માં કાપી લો.

Reviews for Dates Roll Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો