હોમ પેજ / રેસિપી / ખજૂર રોલ

Photo of Dates Roll by Jyoti Adwani at BetterButter
379
9
0.0(0)
0

ખજૂર રોલ

Dec-25-2018
Jyoti Adwani
0 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ખજૂર રોલ રેસીપી વિશે

પાર્ટી હોય તો તેમાં સ્વીટ તો હોય જ તો લો મસ્ત ખજૂર રોલ.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • કિટ્ટીપાર્ટી
  • ગુજરાત
  • સાંતળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ખજૂર 500 ગ્રામ બી વિનાની
  2. કાજુ 100 ગ્રામ
  3. બદામ 100 ગ્રામ
  4. ખસખસ 100 ગ્રામ
  5. ઘી 1 ચમચી

સૂચનાઓ

  1. કાજુ બદામ ની કતરણ કરી લો.
  2. કઢાઈ માં ઘી ગરમ કરો.
  3. હવે તેમાં ખજૂર ની મિક્સચર માં પીસી ને ઉમેરો.
  4. હવે તેમાં કાજુ અને બદામ ની કતરણ પણ ઉમેરો અને 5 મિનિટ સુધી ગેસ પર ધીમા તાપે ચલાવતા રહો.
  5. હવે મિક્સચર ઠરી જાય એટલે તેને હાથ થી ગોળ રોલ વાળો.
  6. હવે એક ફોઈલ પેપર લો તેના ઉપર ખસખસ ને પાથરી તેમાં રોલ ને રગડોળો.
  7. હવે તેને ફોઈલ પેપર માં બન્ધ કરી ને 2 કલાક માટે ફ્રીઝ માં મુકો.
  8. હવે ફ્રીઝ માંથી બહાર કાઢી ને નાના રોલ માં કાપી લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર