છોલે પાલક ટીકી | Chole Palak Tikki Recipe in Gujarati

ના દ્વારા Asha Shah  |  25th Dec 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Chole Palak Tikki by Asha Shah at BetterButter
છોલે પાલક ટીકીby Asha Shah
 • તૈયારીનો સમય

  15

  મીની
 • બનાવવાનો સમય

  15

  મીની
 • પીરસવું

  2

  લોકો

1

0

છોલે પાલક ટીકી

છોલે પાલક ટીકી Ingredients to make ( Ingredients to make Chole Palak Tikki Recipe in Gujarati )

 • 1 ઝુડી પાલક
 • 1 કપ બાફેલા છોલે
 • 3લીલી મરચાં
 • 3 કળી લસણ
 • મેન્ઝેરેલા ચીઝ ક્યુબ
 • મીઠું સ્વાદ મુજબ
 • 1/4 ટી સ્પુન પાણીપુરી મસાલો
 • 1/4 ટી સ્પુન ગરમ મસાલો
 • તલવા માટે તેલ
 • 2/3 ટેબલ સ્પુન બ્રેડ ક્મ્સ

How to make છોલે પાલક ટીકી

 1. પાલક ધોઇ ઉકડતા પાણી મા મીઠુ નાખી 1 મીનિટ માટે રાખી કાઢી નાખો પછી વધારાનુ પાણી કાઢી સમારી લેવું.
 2. લસણ ફોલી લેવું
 3. ઠંડી થયેલી પાલક મિક્ષચર ના જાર મા લઇ લસણ,મરચાં,મીઠું,છોલે,બંને મસાલા નાખી ક્રશ કરવું
 4. એક બાઉલ મા કાઢી જરુર મુજબ બે્ડ ક્મ્સ નાખી હાથથી મીકસ કરવું
 5. તેલ ગરમ કરવા મુકવુ.
 6. મિશ્રણ માંથી લુઓ લઇ હાથ મા થોડો ફેલાવી એક ચીઝ કયુબ મુકી. ગોળ વાડી હાથથી દબાવી ટીકી નો આકાર આપો.
 7. બધી ટીકી વાળી ગરમ તેલ મા બંન્ને બાજુ ગોલ્ડન કલર થાય ત્યાંસુધી તળી લેવુ
 8. ચીલી સોસ સાથે ગરમ ગરમ સવૅ કરો.

My Tip:

આ ટીકી શેલો ફ્રાય પણ કરી શકાય,પાણીપુરી મસાલા ની જગ્યા ચાટ મસાલો પણ વાપરી શકાય

Reviews for Chole Palak Tikki Recipe in Gujarati (0)