હોમ પેજ / રેસિપી / છોલે પાલક ટીકી

Photo of Chole Palak Tikki by Asha Shah at BetterButter
411
7
0.0(0)
0

છોલે પાલક ટીકી

Dec-25-2018
Asha Shah
15 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

છોલે પાલક ટીકી રેસીપી વિશે

આ રેસીપી હેલ્થી છે.અને ટેસ્ટી અને જલ્દી બની જાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ક્રિસમસ
  • ભારતીય
  • પીસવું
  • બાફવું
  • તળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 ઝુડી પાલક
  2. 1 કપ બાફેલા છોલે
  3. 3લીલી મરચાં
  4. 3 કળી લસણ
  5. મેન્ઝેરેલા ચીઝ ક્યુબ
  6. મીઠું સ્વાદ મુજબ
  7. 1/4 ટી સ્પુન પાણીપુરી મસાલો
  8. 1/4 ટી સ્પુન ગરમ મસાલો
  9. તલવા માટે તેલ
  10. 2/3 ટેબલ સ્પુન બ્રેડ ક્મ્સ

સૂચનાઓ

  1. પાલક ધોઇ ઉકડતા પાણી મા મીઠુ નાખી 1 મીનિટ માટે રાખી કાઢી નાખો પછી વધારાનુ પાણી કાઢી સમારી લેવું.
  2. લસણ ફોલી લેવું
  3. ઠંડી થયેલી પાલક મિક્ષચર ના જાર મા લઇ લસણ,મરચાં,મીઠું,છોલે,બંને મસાલા નાખી ક્રશ કરવું
  4. એક બાઉલ મા કાઢી જરુર મુજબ બે્ડ ક્મ્સ નાખી હાથથી મીકસ કરવું
  5. તેલ ગરમ કરવા મુકવુ.
  6. મિશ્રણ માંથી લુઓ લઇ હાથ મા થોડો ફેલાવી એક ચીઝ કયુબ મુકી. ગોળ વાડી હાથથી દબાવી ટીકી નો આકાર આપો.
  7. બધી ટીકી વાળી ગરમ તેલ મા બંન્ને બાજુ ગોલ્ડન કલર થાય ત્યાંસુધી તળી લેવુ
  8. ચીલી સોસ સાથે ગરમ ગરમ સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર