હોમ પેજ / રેસિપી / કોફી રસગુલ્લા ટ્રીટ

Photo of COFFEE RASGULLA TREAT. by Deepa Rupani at BetterButter
1312
8
0.0(0)
0

કોફી રસગુલ્લા ટ્રીટ

Dec-25-2018
Deepa Rupani
10 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કોફી રસગુલ્લા ટ્રીટ રેસીપી વિશે

મૂળ બંગાળી મીઠાઈ રસગુલ્લા એ ભારતભર માં પ્રખ્યાત છે. આવા બધાના માનીતા રસગુલ્લા માં હવે ભાત ભાત ની ફ્લેવર મળે છે. પણ કાઈ નવીનતા સાથે ઘરે બનાવવુ એ દરેક ગૃહિણી નું સપનું હોય છે. આજે મેં રસગુલ્લા ને કોફી ફ્લેવર આપી ને એક જુદું જ ડેઝર્ટ બનાવ્યું છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • કિટ્ટીપાર્ટી
  • ગુજરાત
  • ફ્રીઝ કરવું
  • ડેઝર્ટ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. 4 રસગુલ્લા
  2. 2 નાના સ્ફુપ વેનીલા icecream
  3. 2 નાના સ્ફુપ ચોકલેટ icecream
  4. 1 tbsp કોફી
  5. સજાવટ માટે ચોકલેટરોલ, ચોકલેટ નું છીણ

સૂચનાઓ

  1. કોફી ને હૂંફાળા પાણી માં ઓગાળી લો.
  2. બંને icecream ને બહાર રાખી થોડો નરમ થઈ જાવા દો.
  3. રસગુલ્લા ને હલકા હાથે દબાવી ચાસણી કાઢી, કોફી ના પાણી માં ડુબાડી રાખો.2થી 4 મિનિટ માં કાઢી લેવા.
  4. હવે serving bowl માં કોફી માં ડુબાડી રાખેલ રસગુલ્લા ને હલકા હાથે દબાવી રાખો.
  5. હવે bowl માં એક સાઈડ માં વેનીલા ice cream અને એક સાઈડ માં ચોકલેટ ice cream મુકો. સૌથી ઉપર એક રસગુલ્લા મુકો.
  6. ડીપ ફ્રીઝ માં સેટ થવા મુકો.
  7. ચોકલેટ રોલ અને છીણ થી સજાવી ઠંડુ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર