હોમ પેજ / રેસિપી / બો્કોલી ફલાવર પેટીસ

Photo of Brocoli Flower Petish by Asha Shah at BetterButter
693
8
0.0(0)
0

બો્કોલી ફલાવર પેટીસ

Dec-25-2018
Asha Shah
15 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બો્કોલી ફલાવર પેટીસ રેસીપી વિશે

આ રેસીપી બહુજ હેલ્થી અને લેસ ઓઇલ મા બનેલી છે.બો્કોલી હેલ્થી હોવા છંતા છોકરા ઓને ટેસ્ટ પસંદ નથી આવતો તો થોડું અલગ બનાવી ને ખવડાવાની કોશીશ કરી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • ભારતીય
  • શેકેલું
  • સ્નેક્સ
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 5

  1. 1/2 ફુલેવર
  2. 1/2 લીલુ ફુલેવર
  3. 3 મીડીયમ બટાકા
  4. 1 ડુંગરી
  5. 1 નાનું શિમલા મરચું
  6. 1/2 ઝુડી લીલા ધાણા
  7. 2/3 મોટી ચમચી બે્ડ ક્મ્સ
  8. 1/2 ચમચી પાણી પુરી મસાલો
  9. 1 ચમચી આદુ લસણ વાટેલા
  10. 1/2 ચમચી લીલુ મરચું
  11. 1/2 ચમચી હલદર
  12. 1/2 લાલ મરચું
  13. 1 ચમચી ધાણા જીરુ પાવડર
  14. 1/2 ચમચી ગરમ મસાલો
  15. લીબૂં નો રસ
  16. સવીૅગ માટે સોસ

સૂચનાઓ

  1. બટાકા બાફી છોલી મસડી લેવા.
  2. બંને ફુલેવર કાપી ગરમ પાણી મા મુકી કાઢી છીણી લેવા.
  3. ડુંગરી ,શીમલા મરચું ,ધાણા ઝીણા કાપી લેવા.લસણ,આદુ,મરચા વાટી પેસ્ટ બનાવવી.
  4. એક બાઉલ મા બધી વસ્તુ મિક્સ કરવી.
  5. લીબુ નો રસ , બેડ ક્મ્સ ઉમેરી મિક્સ કરી ગોળાકાર બનાવવી.
  6. ગેસ પર તવો ગરમ કરી 2 નાની ચમચી તેલ મુકી પેટીસ મુકી બંને બાજુ સોનેરી રંગ ની શેકવી.
  7. ગરમ ગરમ સોસ સાથે સવૅ કરવી.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર