પોટેટો લોલીપોપ | Potato Lolipop Recipe in Gujarati

ના દ્વારા Rupa Thaker  |  25th Dec 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Potato Lolipop by Rupa Thaker at BetterButter
પોટેટો લોલીપોપby Rupa Thaker
  • તૈયારીનો સમય

    20

    મીની
  • બનાવવાનો સમય

    10

    મીની
  • પીરસવું

    4

    લોકો

2

0

પોટેટો લોલીપોપ વાનગીઓ

પોટેટો લોલીપોપ Ingredients to make ( Ingredients to make Potato Lolipop Recipe in Gujarati )

  • ૧/૨ કીલો બટેટા બાફેલા
  • ૩ ડુંગળી
  • ૨ ચમચી સમારેલી કોથમીર
  • ૧ ચમચી ગરમ મસાલો
  • ૧/૨ ચમચી લાલ મરચું
  • ૨ લીલા મરચાં નાના ટુકડા
  • મીઠુ સ્વાદ મુજબ
  • ૧/૨ વાટકી બ્રેડક્રમ
  • તળવા માટે તેલ

How to make પોટેટો લોલીપોપ

  1. સૈ પ્રથમ બાફેલા બટેટા નો છુંદો કરી તેમા ઝીણી સમારેલી ડુંગળી ,લીલા ધાણા, ગરમ મસાલો, લીલા મરચાં નાના ટુકડા, લાલ મરચું, ૩-૪ ચમચી બ્રેડક્રમ અને મીઠુ મિક્સ કરવુ
  2. પછી ગોળ લાડવા જેવો શેપ આપવો અને બ્રેડક્રમ મા રગદોડવા અને ધીમે તાપે તેલ મા તળવા

Reviews for Potato Lolipop Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો