હોમ પેજ / રેસિપી / પોટેટો લોલીપોપ

Photo of Potato Lolipop by Rupa Thaker at BetterButter
798
9
0.0(0)
0

પોટેટો લોલીપોપ

Dec-25-2018
Rupa Thaker
20 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પોટેટો લોલીપોપ રેસીપી વિશે

પાર્ટી રેસીપી

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ભારતીય
  • બાફવું
  • તળવું
  • સાઈડ ડીશેસ

સામગ્રી સર્વિંગ: 4

  1. ૧/૨ કીલો બટેટા બાફેલા
  2. ૩ ડુંગળી
  3. ૨ ચમચી સમારેલી કોથમીર
  4. ૧ ચમચી ગરમ મસાલો
  5. ૧/૨ ચમચી લાલ મરચું
  6. ૨ લીલા મરચાં નાના ટુકડા
  7. મીઠુ સ્વાદ મુજબ
  8. ૧/૨ વાટકી બ્રેડક્રમ
  9. તળવા માટે તેલ

સૂચનાઓ

  1. સૈ પ્રથમ બાફેલા બટેટા નો છુંદો કરી તેમા ઝીણી સમારેલી ડુંગળી ,લીલા ધાણા, ગરમ મસાલો, લીલા મરચાં નાના ટુકડા, લાલ મરચું, ૩-૪ ચમચી બ્રેડક્રમ અને મીઠુ મિક્સ કરવુ
  2. પછી ગોળ લાડવા જેવો શેપ આપવો અને બ્રેડક્રમ મા રગદોડવા અને ધીમે તાપે તેલ મા તળવા

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર