વેજીટેબલ કટલેટ | Vegetable Cutlets Recipe in Gujarati

ના દ્વારા Hanika Thadani  |  25th Dec 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Vegetable Cutlets by Hanika Thadani at BetterButter
વેજીટેબલ કટલેટby Hanika Thadani
  • તૈયારીનો સમય

    5

    મીની
  • બનાવવાનો સમય

    12

    મીની
  • પીરસવું

    4

    લોકો

0

0

વેજીટેબલ કટલેટ વાનગીઓ

વેજીટેબલ કટલેટ Ingredients to make ( Ingredients to make Vegetable Cutlets Recipe in Gujarati )

  • ૨ નંગ બાફેલા બટાકા
  • ૨ ચમચી છીણેલી કોબીજ
  • ૨ ચમચી છીણેલી ગાજર
  • ૨ ચમચી ક્રશ કરેલા વટાણા
  • ૧/૨ ચમચી ખસખસ
  • મીઠું સ્વાદ અનુસાર
  • ૧ ચમચી લાલ મરચું
  • ૧ લીલું મરચું
  • બ્રેડનો ભુક્કો જરૂર મુજબ
  • ૧ ચમચી આરારોટ
  • ૧/૨ ચમચી ચણા નો લોટ
  • ૧ ચમચી કોથમીર
  • ૧/૪ ચમચી આમચૂર
  • તેલ તળવા માટે

How to make વેજીટેબલ કટલેટ

  1. સૌપ્રથમ બટાકા મેશ કરો.
  2. એમ બધા શાકભાજી,ખસખસ અને મસાલા નાખો.
  3. લીલુમરચુ અને કોથમીર નાખો.
  4. હવે ચણા નો લોટ અને આરારોટ નાખી મિક્સ કરો.
  5. આમાંથી નાના નાના બોલ્સ બનાવી બ્રેડના ભુક્કા માં રગદોળી લો.
  6. ગરમ તેલમાં થોડા તળી લો.
  7. જ્યારે પીરસવાના હોય ત્યારે કટલેટ્સ નું રૂપ આપીને ફરીથી સોનેરી રંગનું થાય ત્યાં સુધી તળી લો.
  8. તૈયાર છે ક્રિસપી વેજીતબલે કટલેટ્સ.લિલી ચટણી કે કેચઅપ જોડે પીરસો.

My Tip:

આ કટલેટ્સ એક વાર તળિયે તો પણ ચાલે.પણ બે વાર તળવાથી સરસ લાગે છે.

Reviews for Vegetable Cutlets Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો