હોમ પેજ / રેસિપી / પનીર ચીલી

Photo of Paneer Chilli by Mital Viramgama at BetterButter
535
7
0.0(0)
0

પનીર ચીલી

Dec-25-2018
Mital Viramgama
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પનીર ચીલી રેસીપી વિશે

પનીર ચીલી એક ઈન્ડો ચાઇનીઝ ડીસ છેં. જે પાર્ટી માં સવઁ કરી શકાય અને સારી લાગે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • ડીનર પાર્ટી
  • ચાઇનીઝ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1કપ પનીર ના ટુકડા મીડીયમ
  2. 2 ડુંગળી કયૂબ ચોરસ કાપેલી
  3. 2 કેપ્સીકમ ચોરસ પીસ મા સમારેલા
  4. 2ટેબલ સ્પૂન તેલ
  5. 4 નંગ લીલા મરચાં કાપેલા
  6. 1/2 ટેબલ સ્પૂન લસણની પેસ્ટ
  7. 1ટી સ્પૂન આદું ની પેસ્ટ
  8. 3ટેબલ સ્પૂન સેઝવાન સોસ
  9. 2ટેબલ સ્પૂન ચીલી સોસ
  10. 2ટેબલ સ્પૂન ટામેટો સોસ
  11. 1ટેબલ સ્પૂન સોયાસોસ
  12. 1ટેબલ સ્પૂન લીલાં ધાણા ભાજી
  13. 1ટેબલ સ્પૂન લીલી ડુંગળી સમારેલી
  14. નીમક સ્વાદ અનુસાર

સૂચનાઓ

  1. પહેલાં એક કડાઇ મા તેલ ગરમ કરી તેમાં સમારેલી ડુંગળી અને કેપ્સીકમ અને લસણ આદુ ની પેસ્ટ નાખી ફાસ્ટ ગેસ ઉપર હલાવાનુ
  2. હવે ફાસ્ટ ગેસ ઉપર બધાં સોસ અને કાપેલા લીલા મરચાં નાખી દો.
  3. હવે પનીર ના ટુકડા નાખી નીમક સ્વાદ અનુસાર નાખી ટોસ કરીને (ઉછાળી ને કુક કરવાનું.
  4. બે મીનીટ ફાસ્ટ ગેસ ઉપર મીક્સ કરી ને સ્ટવ બંધ કરીને નીચે ઉતારી લો .
  5. હવે તૈયાર પનીર ચીલી ઉપર લીલી ડુંગળી સમારેલી અને ધાણા ભાજી નાખી ગરમાગરમ સવઁ કરો .

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર