હોમ પેજ / રેસિપી / વેજલોલીપોપ

Photo of Veg Lollipop by Mital Viramgama at BetterButter
200
6
0.0(0)
0

વેજલોલીપોપ

Dec-25-2018
Mital Viramgama
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વેજલોલીપોપ રેસીપી વિશે

વેજલોલીપોપ એક હેલ્થી તમેજ ટેસ્ટી પાર્ટી ડીસ છે.પાર્ટી માટે બેસ્ટ ઓપ્શન છે. અને ડિફરન્ટ અને સ્પાઇસી ડીસ.

રેસીપી ટૈગ

  • વેજ
  • ડીનર પાર્ટી
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 2નંગ બાફેલા અને મેસ કરેલાં બટેટા
  2. 1ગાજર જીણુ ખમણેલું
  3. 2ટેબલ સ્પૂન વટાણા પીસેલા
  4. 3ટેબલ સ્પૂન બીટ સાવ જીણુ ખમણેલું
  5. 2ટેબલ સ્પૂન લીલા ધાણા ભાજી
  6. 1 ડુંગળી જીણી સમારેલી
  7. 1 1/2 ટેબલ સ્પૂન કોનફલાવર
  8. 1ટી સ્પૂન ચાટ મસાલો
  9. 2ટેબલ સ્પૂન બ્રેડ ક્રમસ
  10. 1ટી સ્પૂન આમચૂર પાવડર
  11. 1/2ટી સ્પૂન લાલ મરચું
  12. 1/2 ટી સ્પૂન ગરમ મસાલો
  13. 1/2 ટેબલ સ્પૂન તલ
  14. તળવા માટે તેલ
  15. 1ટી સ્પૂન આદું ની પેસ્ટ
  16. 1ટી સ્પૂન લીલા મરચાં ની પેસ્ટ
  17. ટૂથપીક થોડી

સૂચનાઓ

  1. સૌથી પહેલાં બાફેલા બટાકા મા બધાં વેજીટેબલ ખમણેલા અને જીણા સમારેલા નાખી દો.
  2. હવે બધાં મસાલા અને બ્રેડ ક્રમસ નાખી નીમક સ્વાદ અનુસાર નાખી દો.
  3. કોર્નફ્લોર મા થોડું પાણી નાંખી એને સાઇડમાં રાખી દો.
  4. હવે આ તૈયાર મસાલાની લોલીપોપ જેવી ગોળી ઓ વાળી લેવી.
  5. હવે તેલ ગરમ કરી લો.
  6. હવે આ લોલીપોપ ને કોનફલાવર મા ડીપ કરી ને કીસપી તળવાની.
  7. તળાય જાય એટલે ટૂથપીક લગાવીને સોસ અથવા ચટણી સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર