હોમ પેજ / રેસિપી / ફણગાવેલા મગ ની કટલેટ

Photo of Sprouts cutlet by Rupa Thaker at BetterButter
533
10
0.0(0)
0

ફણગાવેલા મગ ની કટલેટ

Dec-25-2018
Rupa Thaker
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ફણગાવેલા મગ ની કટલેટ રેસીપી વિશે

હેલ્થી પાર્ટી રેસીપી

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • કિટ્ટીપાર્ટી
  • શેલો ફ્રાય
  • પીસવું
  • બાફવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. ૧ ૧/૨ મોટો વાટકો ફણગાવેલા મગ
  2. ૩ મિડીયમ બટેટા બાફેલા
  3. ૧/૨ વાટકી છીણેલુ પનીર
  4. ૨ ચમચી ઝીણી સમારેલી કોથમીર
  5. ૧ ચમચી આદુ મરચાં ની પેસ્ટ
  6. ૧ ચમચી ગરમમસાલો
  7. ૧/૨ આમચૂર પાવડર
  8. ૧/૨ લાલ મરચું
  9. ૧/૨ ધાણા જીરું
  10. ૧ ચમચી તલ
  11. મીઠુ સ્વાદ મુજબ
  12. ૪ ચમચી તેલ

સૂચનાઓ

  1. ફણગાવેલા મગ મિક્સરમાં અધકચરુ પીસવા , અને બાફેલા બટેટા નો છુંદો કરવો ,પનીર ને ખમણી બધુ મિક્સ કરવુ પછી તેમા આદુ મરચાં ની પેસ્ટ એક, ધાણા, લાલ મરચું, મીઠુ, આમચૂર પાવડર, તલ અને ધાણાજીરુ નાખી મિક્સ કરવુ
  2. મનગમતો શેપ આપી, ખુબજ ઓછા તેલમા નોનસ્ટીકમા શેલો ફ્રાઈ કરવુ
  3. ગરમાગરમ કટલેટ ને કેચઅપ સાથે સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર