BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / કુરકુરે મોમોસ

Photo of Kurkure momos by Jyoti Adwani at BetterButter
0
8
0(0)
0

કુરકુરે મોમોસ

Dec-26-2018
Jyoti Adwani
15 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કુરકુરે મોમોસ રેસીપી વિશે

મોમોજ તો તમે ઘણા બનાવ્યા હશે પરંતુ હું આજે થોડુંક તેમાં ઇનનોવશન લઈને આવી છું.મેં બનાવ્યા છે કુરકુરે મોમોજ.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • કિટ્ટીપાર્ટી
  • ચાઇનીઝ
  • તળવું
  • સ્નેક્સ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 2

  1. મેંદો 200 ગ્રામ
  2. મીઠું સ્વાદ મુજબ
  3. મકાઈ ના પૌંવા 100 ગ્રામ
  4. લસણ ની 5 કળી
  5. કોબી 1 વાટકી
  6. ગાજર 1
  7. ડુંગળી 1
  8. લાલ મરચું 1 ચમચી
  9. ગરમ મસાલો અડધી નાની ચમચી
  10. કોથમીર મુઠ્ઠી જેટલી
  11. પનીર અડધી નાની વાટકી
  12. તેલ તળવા માટે

સૂચનાઓ

  1. સૌ પ્રથમ કોબી ,ગાજર અને ડુંગળી ને બારીક સમારી લો.
  2. મેંદા માં 1 ચમચી જેટલું મોણ અને સ્વાદ મુજબ મીઠું ઉમેરીને 10 મિનિટ માટે રહેવા દો.
  3. હવે કઢાઈમાં અડધી ચમચી જેટલું તેલ મુકો તેમાં લસણ ની કળી ને બારીક સમારીને નાખો.
  4. હવે તેમાં પનીર ને છીણી ને નાખો અને મીઠું,ગરમ મસાલો,લાલ મરચું અને કોથમીર ઉમેરો અને સારી રીતે મિક્સ કરી ને ગેસ બંધ કરો.
  5. હવે મેંદા માંથી નાની પુરી વાણી લો.
  6. તેના વચ્ચે તૈયાર સ્ટીફિંગ મૂકી ને મનગમતો મોમોસ નો આકાર આપો.
  7. હવે 4 ચમચી મેંદો લો તેમાં મીઠું અને લાલ મરચું નાખીને સલરી બનાવો.
  8. હવે મકાઈ ના પવા નો ભુક્કો કરી લો.
  9. હવે મોમોસ ને મેંદા ની સલરી માં ડુબાડી લો.
  10. હવે તેને પૌંવા ના ભુક્કા માં રગડોળો અને પછી ગરમ તેલ માં તળી લો.
  11. લો તૈયાર છે તમારા ગરમા ગરમ કુરકુરે મોમોસ.તેને ટોમેટો સોસ સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર