હોમ પેજ / રેસિપી / ચીઝી પનીર ટીક્કી

Photo of Cheesy Paneer Tikki by safiya abdurrahman khan at BetterButter
644
7
0.0(0)
0

ચીઝી પનીર ટીક્કી

Dec-26-2018
safiya abdurrahman khan
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચીઝી પનીર ટીક્કી રેસીપી વિશે

પનીર, ચીઝ, પાલક અને ટામેટા નાખી ઝડપથી બનતી એક સ્ટાર્ટર ડીશ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • મિશ્રણ
  • શેલો ફ્રાય
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 3

  1. ૧૫૦ ગ્રામ પનીર
  2. ૫૦ ગ્રામ ચીઝ
  3. ૨ મોટી ચમચી સમારેલ પાલક
  4. ૧ મોટી ચમચી સમારેલ ટામેટા
  5. ૧/૨ નાની ચમચી કાળી મરીનો ભૂકો
  6. ૧/૨ નાની ચમચી ચીલી ફ્લેક્સ
  7. ૧/૨ નાની ચમચી લીલા મરચાની પેસ્ટ
  8. ૨ મોટી ચમચી બ્રેડ નો ભૂકો
  9. ૧ મોટી ચમચી મેંદો
  10. મીઠુ સ્વાદ મુજબ
  11. તેલ

સૂચનાઓ

  1. એક બાઉલ મા પનીર અને ચીઝ ને ખમણી લો.
  2. તેમાં મેંદા અને તેલ સિવાય બધી સામગ્રી એકઠી કરો.
  3. બધી સામગ્રી બરાબર મિશ્ર કરી અને તેમાંથી લંબગોળ ટીકકી બનાવી લો.
  4. બનાવેલ ટીકકી ને મેંદામાં લપેટી લો.
  5. નોનસ્ટિક પેનમા તેલ ગરમ કરો અને બધી ટીકકી ને બન્ને બાજુથી સોનેરી થાય ત્યાં સુધી શેલો ફ્રાય કરી લો.
  6. ગરમ ગરમ ટીકકી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર