હોમ પેજ / રેસિપી / ગુંદર પાક

Photo of Gundar paak by prajapati priyanka at BetterButter
591
1
0.0(0)
0

ગુંદર પાક

Dec-26-2018
prajapati priyanka
720 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગુંદર પાક રેસીપી વિશે

શિયાળા માં ખવાતું વસાણું

રેસીપી ટૈગ

  • ગુજરાત
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ગુંદ પાવડર 500 ગ્રામ
  2. ધી 500 ગ્રામ
  3. ગોળ
  4. ગંઠોડા પાવડર 50 ગ્રામ
  5. સૂંઠ પાવડર 50 ગ્રામ
  6. કાજુ
  7. બદામ
  8. કોપરા નું છીણ 50 ગ્રામ

સૂચનાઓ

  1. આખો ગુંદ હોય તો તેને ખાંડી લેવો કે મિક્સર માં પાવડર કરી લેવો.
  2. 1 દિવસ પેલા ગુંદ ના પાવડર ને ધી માં પલાળી દેવો ગુંદ બરાબર બધો પલળી જાય એ રીતે પલાળવો.
  3. 1 દિવસ પછી કડાઈ માં થોડું ધી લઇ સ્વાદ પ્રમાણે ગોળ લઇ પીગળે ત્યાં સુધી ગેસ ચાલુ રાખવો.
  4. પછી તેમાં પલાળેલો ગુંદ નાખી બરાબર મિક્સ કરવું.
  5. પછી તેમાં ગંઠોડા, સૂંઠ પાવડર નાખી મિક્સ કરવું.
  6. કાજુ , બદામ, કોપરા નું છીણ નાખી મિક્સ કારવું.
  7. જો ચોરસ કટકા કરવા હોય તો 1 થાળી માં થોડું ધી લગાવી તેમાં પાથરી દેવું.
  8. ને જો લાડું બનાવા હોય તો ગરમ ગરમ જ વાળી દેવા ગુંદ ઠંડો થતા જ કઠણ થઇ જાય છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર