હોમ પેજ / રેસિપી / વેજી હોટ & સોર સૂપ

Photo of Veg hot and sour soup by Anita Rajai at BetterButter
15
7
0.0(0)
0

વેજી હોટ & સોર સૂપ

Dec-26-2018
Anita Rajai
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વેજી હોટ & સોર સૂપ રેસીપી વિશે

ઠંડી માં બધા ને ભાવતું ,સરળ, સૂપ છે

રેસીપી ટૈગ

 • વેજ
 • આસાન
 • સૂપ
 • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

 1. 1 ચમચી આદુ ,લસણ,મરચા પેસ્ટ
 2. 1/2 કપ ડુંગળી
 3. 1/2 કપ લીલા કાંદા
 4. 1 કપ ઝીણા કાપેલા ગાજર,પતા ગોભી,કેપ્સિકમ
 5. 2 ચમચી તેલ
 6. 1 ચમચી સોયા સોંસ
 7. 1 1/2 ચમચી રેડ ચિલ્લી સોંસ
 8. 1/2 black paper
 9. Pinch of ajino moto
 10. 1 ચમચી સ્હેજવાન ચટણી
 11. મીઠું
 12. 1 ચમચી વિનેગર
 13. 1/2 કપ noondls

સૂચનાઓ

 1. એક બાઉલ માં પાણી ને ગરમ કરવા મુકો, ત્યાર બાદ તેમાં નૂનડલ્સ બોઇલ કરવા મુકો
 2. બોઇલ થયેલા નૂનડલ્સ ને ફ્રાય કરો
 3. એક કડાઈ માં તેલ ગરમ કરી ને તેમાં આદુ લસણ મરચા ની પેસ્ટ નાખો,2-3 મિનિટ સાંતળવી ને લીલા કાંધા નાખો,ગળી જાયે પછી તેમાં ડુંગળી નાખો, ત્યારબાદ તેમાં બધા શાકભાજી નાખી ને અજીનો મોટૉ, મીઠુ નાખી ને 5 મિનિટ સાંતળો
 4. પછી તેમાં 3 ગ્લાસ પાણી નાખો અને ઉકાળો દો, ત્યારબાદ તેમાં સોંયા સોંસ, રેડ ચિલ્લી સોંસ,shejwan ચટણી, વિનેગર,બ્લેક પેપર ઉમેરો ,2 મિનિટ ઉકળવા દયો,પછી તેમાં ફ્રાય કરેલા નૂનડલ્સ નાખો
 5. ત્યાર છે આપરું ગરમા ગરમ હોટ & સોર સૂપ

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર