હોમ પેજ / રેસિપી / ટમેટા સૂપ

Photo of Tomato soup by Anita Rajai at BetterButter
573
7
0.0(0)
0

ટમેટા સૂપ

Dec-26-2018
Anita Rajai
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ટમેટા સૂપ રેસીપી વિશે

શિયાળામાં બધા નું ગમતુ સૂપ છે, જે બનાવમાં પર સરળ છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • સૂપ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. 4 ટમેટા
  2. 1 તમાલપત્ર
  3. 2 લવીંગ
  4. 2 તજ ટુકડા
  5. 1 બાધિયા
  6. 4 કાળી મરી
  7. 3 બ્રેડ
  8. 1 ચમચી બટર
  9. તાજી મલાઈ ગાર્નિશ માટે
  10. 1 ચમચી cornflour
  11. ચીઝ (optionnal)
  12. તેલ

સૂચનાઓ

  1. કૂકરમાં માં 1 ltr પાણી નાખી ને ટમેટા નાખો,તજ,બાધિયા, તમાલપત્ર, મરી,લવિંગ નાખી ને 4 whistel લગાડો
  2. કુકર વાળું mixture માંથી પાણી કાઢી ને બાજુ માં રાખો,હવે તે mixture ને ઠંડુ પાળી ને ગ્રાઇન્ડ કરી લ્યો
  3. ત્યારબાધ ગ્રાઇન્ડ કરેલા mixture અને બાજુ માં મૂકેલું પાણી ને સારી રિતે ગારળવી લ્યો
  4. હવે એક કડાઈમાં માં તેલ ગરમ કરીને બ્રેડ ને ફ્રાય કરો તમારા મન ગમતા આકાર આપી ને ફ્રાય કરો
  5. ફરી થી કડાઈ ગરમ કરી ને તેમાં ઘી નાખી ને ગારળવી લીધેલા પાણી ને કડાઈ માં નાખો,
  6. ત્યારબાધ તેમાં મીઠું નાખો, 1 વાટકી માં થોડુ પાણી લ્યો તેમાં cornflour નાખી ને પેસ્ટ બનાવો આ પેસ્ટ ને ઉમેરો અને 5 મિનિટ ઉકાળવું
  7. હવે ગેસ ની ફ્લેમ બંધ કરી ને તેમાં ચીઝ ,મલાઈ થી ગાર્નિશ કરો અને તેમાં બ્રેડ ભી ઉમેરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર