હોમ પેજ / રેસિપી / હની ચીલી પોટેટો

Photo of Honey Chilli Potato by Mital Viramgama at BetterButter
521
9
0.0(0)
0

હની ચીલી પોટેટો

Dec-26-2018
Mital Viramgama
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

હની ચીલી પોટેટો રેસીપી વિશે

હની ચીલી પોટેટો એક ઈન્ડો ચાઇનીઝ ડીસ છેં. પાર્ટી માટે બેસ્ટ અને ઇજી બનાવામાં અને ડિફરન્ટ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • ડીનર પાર્ટી
  • સ્ટર ફ્રાય
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 4નંગ મીડીયમ સાઇઝના બટેટા
  2. 2 નંગ ડુંગળી
  3. 2 નંગ કેપ્સીકમ
  4. 1/2ટેબલ સ્પૂન લસણ પેસ્ટ
  5. 1/2 ટેબલ સ્પૂન લીલાં મરચાં ની પેસ્ટ
  6. 1ટી સ્પૂન આદું ની પેસ્ટ
  7. 1ટેબલ સ્પૂન મધ (હની)
  8. 2ટેબલ સ્પૂન સેઝવાન સોસ
  9. 2ટેબલ સ્પૂન ચીલી સોસ
  10. 2ટેબલ સ્પૂન ટામેટો સોસ
  11. 2ટેબલ સ્પૂન તલ સેકેલા
  12. 2ટેબલ સ્પૂન લીલી ડુંગળી સમારેલી પાન સાથે
  13. 1ટેબલ સ્પૂન લીલાં ધાણા ભાજી
  14. 2 લીલાં મરચાં સમારેલા
  15. નીમક
  16. 2ટેબલ સ્પૂન કોર્ન ફ્લોર
  17. તેલ તળવા માટે

સૂચનાઓ

  1. સૌથી પહેલાં બટેટા ની છાલ કાઢી ચીપ્સ સુધારવાની
  2. હવે આ ચીપ્સ મા કોર્ન ફ્લોર છાંટી ગરમ તેલ મા કીસપી તળવાની.
  3. પછી ડુંગળી અને કેપ્સીકમ લાંબી લાંબી જુલીયન મા કાપી લો.
  4. તલ ને સેકી લો અને લીલી ડુંગળી,મરચાં,ધાણા ભાજી જીણા સમારીલો
  5. હવે એક નોન સ્ટીક પેનમાં 1 1/2 ટેબલ સ્પૂન તેલ ગરમ કરી તેમાં ડુંગળી અને કેપ્સીકમ લસણ આદુ મરચાં ની પેસ્ટ નાખી ફાસ્ટ ગેસ ઉપર સ્ટર ફ્રાય કરવાનું.
  6. હવે તેમાં બધાં સોસ ,નીમક ,હની ,થોડા સેકેલા તલ બટેટા ની ચીપ્સ નાખી દો.
  7. બે મીનીટ ફાસ્ટ ગેસ ઉપર ઉછાળી ને કુક કરવાનું.
  8. હવે તૈયાર છે હની ચીલી પોટેટો તેની ઉપર તલ ,લીલી ડુંગળી મરચાં અને ધાણા ભાજી સમારેલા છાંટી ગરમાગરમ સવઁ કરો .

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર